3963 મિલ્કતોને નોટીસ: રૂા.10.91 કરોડ રીકવરી

3963 મિલ્કતોને નોટીસ: રૂા.10.91 કરોડ રીકવરી
3963 મિલ્કતોને નોટીસ: રૂા.10.91 કરોડ રીકવરી
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા જૂલાઈ-2023 માં રીકવરી ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. તા.1-7-2023 થી તા.31-7-2023 દરમ્યાન 86 મિલ્કતો સીલ, 3963 મિલ્કતોને નોટીસ અને રૂા.10.91 કરોડ રીકવરી કરેલ.વોર્ડ નં-2 માં એરડ્રોમ રોડ પર આવેલ 1-યુનિટને સીલ મારેલ. 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.52,600, 80 ફુટ રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.27,000, નક્ષત્ર-9 એપાર્ટમેન્ટમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.00 લાખ.

Visit Saurashtra Kranti Homepage here

વોર્ડ નં-3 માં 150 ફુટ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.80,450, જંકશન પ્લોટમાં 1-યુનિટને નોટીસ આપેલ.વોર્ડ નં- 5 માં કુવાડવા રોડ પર આવેલ 3-યુનિટને નોટીસ આપેલ. પેડક રોડ પર આવેલ 5-યુનિટને નોટીસ આપેલ. પેડક રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.83,677, 80 ફીટ રોડ પર આવેલ 4-યુનિટને નોટીસ આપેલ. માર્કેટીંગ યાર્ડમાં 6-યુનિટને નોટીસ આપેલ.વોર્ડ નં- 6 માં બાલાજી ઇન્ડ એરીયામાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.00 લાખ, રણછોડનગરમાં 1-યુનિટને નોટીસ આપેલ. મહીકા મેઇન રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.1.11 લાખ, રણછોડનગરમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.65,000, સંત કબીર રોડ પર આવેલ 3-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ. 1.40 લાખ, ભાવનગર રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.25,540, ગોપાલ કોમ્પ્લેક્ષમાં 7-યુનિટને નોટીસ આપેલ. સંત કબીર રોડ પર આવેલ 6-યુનિટને નોટીસ આપેલ. આજી ડેમ ચોકડી પાસે આવેલ 3-યુનિટ ની નોટીસ સામે રીકવરી રૂ.1,00 લાખ, 80 ફુટ રોડ પર આવેલ 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.2.98 લાખ, 150 ફુટ રોડ પર આવેલ 18-યુનિટને નોટીસ આપેલ. બાલાજી ઇન્ડ એરીયામાં આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.2.55 લાખ, સંત કબીર રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.32,995, ભાવનગર રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.20,000, 150 ફુટ રીગ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.70,170.

વોર્ડ નં-7 માં રજપુતપરામાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.73,400, જામનગર રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.77 લાખ, રજપુત પરામાં 7-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.9.18 લાખ, રજપુત પરામાં 4-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.4.41 લાખ, નાના મોવા મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.98,943, 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.29,850, ગૌતમ નગરમાં આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.23,170, કાલાવાડ રોડ પર આવેલ 4-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.90 લાખ, ચંન્દ્ર પાર્ક મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.51,200, 150 ફુટ રોડ પર આવેલ 3-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.53 લાખ, નાના મોવા રોડ પર આવેલ 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.98 લાખ.વોર્ડ નં-8 માં 150 ફુટ રીંગ રોડ પર આવેલ 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ. 65,336, ચંદ્રપાર્ક મેઇન રોડ પર અવેલ 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.59,414, લક્ષ્મીનગર મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.56,640, કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.311,119.

Read About Weather here

વોર્ડ નં-10 માં 150 ફુટ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.09 લાખ, યુનિ.રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ. 47,943, કલાવાડ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.2.07 લાખ, નાના મોવા રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.93,000, નિર્મલા રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.04 લાખ, યુનિ.રોડ પર આવેલ 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.65 લાખ, 150 ફુટ રીંગ રોડ પર આવેલ 3-યુનિટને નોટીસ આપેલ. યુનિ.રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.36,630, પુષ્કરધામ મેઇન રોડ પર આવેલ 3-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.86,810, કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.53,700.

વોર્ડ નં-12 માં 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ. 26,400, ગોંડલ રોડ પર આવેલ 3-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.46 લાખ, મવડી વિસ્તારમાં આવેલ 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.85,710, વાવડી વિસ્તારમાં આવેલ 3-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.93 લાખ, મવડી મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ. 37,040, વાવડી રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.2.03 લાખ.વોર્ડ નં-13 માં લક્ષ્મીવાડી મેઇન રોડ પર 3-યુનિટને નોટીસ આપેલ. ગોપાલનગરમાં 1-યુનિટને નોટીસ આપેલ. ગુંદાવાડીમાં 5-યુનિટને નોટીસ આપેવોર્ડ નં-15 માં કોઠારીયા રોડ પર આવેલ પૂજા પાર્ક સોસાયટી 1-યુનિટના નોટીસ સામે રીકવરી રૂ.58,600, કોઠારીયા રોડ પર આવેલ 6-યુનિટને નોટીસ આપેલ. કોઠારીયા રોડ પર 5-યુનિટને નોટીસ આપેલ. કોઠારીયા મેઇન રોડ પર આવેલ 9-યુનિટની નોટીસ આપેલ.વોર્ડ નં-16 માં 150 ફુટ રીંગ રોડ પર આવેલ 2-યુનિટને નોટીસ આપેલ. 40 ફુટ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.56,920, 80 ફુટ રોડ પર આવેલ 5-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં-17 માં 60 ફુટ રોડ પર આવેલ 3-યુનિટને નોટીસ આપેલ. સુભાષનગર માં 6-યુનિટને નોટીસ આપેલ.વોર્ડ નં-18 માં કોઠારીયા રીંગ રોડ પર આવેલ 5-યુનિટ નોટીસ આપેલ. આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી,મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા આસી.કમિશનર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here