33 દુકાનમાં મહાપાલિકા લગાવશે સીલ:લીઝમાં દુકાન મળ્યા બાદ લાભાર્થીઓએ ભાડા ન ભર્યા

33 દુકાનમાં મહાપાલિકા લગાવશે સીલ:લીઝમાં દુકાન મળ્યા બાદ લાભાર્થીઓએ ભાડા ન ભર્યા
33 દુકાનમાં મહાપાલિકા લગાવશે સીલ:લીઝમાં દુકાન મળ્યા બાદ લાભાર્થીઓએ ભાડા ન ભર્યા
મનપાએ અત્યાર સુધીમાં 13 શોપિંગ સેન્ટરની 314 દુકાન લાંબાગાળાના લીઝ પર આપેલી છે. જે પૈકી 6 શોપિંગ સેન્ટરની 33 દુકાને લાંબા સમયથી ભાડાની રકમ ભરતા ન હોવાથી તેમને નોટિસ આપવામાં આવી હતી. છતાં ભાડું ન ભરાતા તેમને અપાયેલી દુકાનો ગુજરાત પબ્લિક પ્રિમાઈસીસ એક્ટ 1972ની કલમ 5 હેઠળ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. મનપા દુકાનદારોને જાણે ધમકી દેવા માગતી હોય તેમ સીલ કરાશે તેવી અગાઉથી જાહેરાત કરી દેવાઈ છે જેથી બાકીદારો પૈસા ભરી શકે.તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી નોટીસ આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

રેસકોર્સ, ગેલેક્સી સિનેમા સામે પાંચ દુકાનનું રૂ.24.99 લાખ, ઢેબર રોડ પીજીવીસીએલ ઓફિસ પાસે 6 દુકાનના 21.06 લાખ, ગુમાનસિંહજી શોપિંગ સેન્ટર 3 દુકાનના રૂ.1.46 લાખ, સુગર હાઉસ પાસેનું શોપિંગ સેન્ટરની 1ના રૂ. 50 હજાર, જ્યુબિલી શોપિંગ સેન્ટર બીની 8 દુકાનના 13 લાખ અને જ્યુબિલી શોપિંગ સેન્ટર સીની 10 દુકાનના રૂ.38.05 લાખ સહિત 33 દુકાનનું 33 દુકાનનું 99.08 લાખ રૂપિયા ભાડુ બાકી છે જેથી તેની હરાજી કરવામાં આવશે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here