ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ થઈ ગઈ છે. સ્પોર્ટ્સ બ્રાન્ડ એડિડાસ ટીમ ઈન્ડિયાની નવી કિટ સ્પોન્સર છે. કંપનીએ પોતે વીડિયો જાહેર કરીને ત્રણેય ફોર્મેટ માટે ત્રણ અલગ-અલગ ડિઝાઇનની જર્સી રજૂ કરી હતી. 7 જૂનથી રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC)માં ટીમ ઈન્ડિયા આ જર્સીમાં જોવા મળશે.
Visit Saurashtra Kranti Homepage here
ગયા મહિને, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એડિડાસ સાથે 2028 સુધીનો કરાર કર્યો હતો. ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ ઉપરાંત, એડિડાસ વુમન્સ સિનિયર નેશનલ ક્રિકેટ ટીમ, ઈન્ડિયા A, ઈન્ડિયા B અને અંડર-19 મેન્સ અને વુમન્સ ક્રિકેટ ટીમોની જર્સીને પણ સ્પોન્સર કરશે.
nfl jerseys cheap
nike air jordan 1 mid
nike air max 90 futura
jerseyscustomforsale
new adidas shoes
Human hair Wigs
natural hair wigs
nike air jordan for men
design custom soccer jersey
Natural wigs
sex toy shop
custom jerseys football
custom football jersey
custom hockey jersey
adidas outlet
sex toys
lace front wigs
Read About Weather here
જર્સી લોન્ચ કરવાનો કાર્યક્રમ વાનખેડે સ્ટેડિયમમાં યોજાયો હતો. અહીં વિશાળ જર્સીને હવામાં ઉડાવીને ડ્રોનથી દુનિયાની સામે લાવવામાં આવી હતી. એડિડાસ ઈન્ડિયાએ ઇવેન્ટ વિશે માહિતી આપતો વીડિયો ટ્વીટ કર્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here