નેવીએ અરબી સમુદ્રમાં જહાજથી બ્રહ્મોસનું સફળ પરિક્ષણ કર્યું

નેવીએ અરબી સમુદ્રમાં જહાજથી બ્રહ્મોસનું સફળ પરિક્ષણ કર્યું
નેવીએ અરબી સમુદ્રમાં જહાજથી બ્રહ્મોસનું સફળ પરિક્ષણ કર્યું
ઈન્ડિયન નેવીએ અરબી સમુદ્રમાં પોતાના જહાજથી બ્રહ્મોસનું સફળ પરિક્ષણ કર્યું હતું. DRDOએ ડિઝાઇન કરેલાઆ બૂસ્ટરની સાથે બ્રહ્મોસ મિસાઇલએ અરબી સમુદ્રમાં ટાર્ગેટ પર સટીક હુમલો કર્યો હતો. મિસાઇલનું પરિક્ષણ બેટલશિપ કોલકતાથી કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

ઈન્ડિયન એરફોર્સે ડિસેમ્બર 2022માં બંગાળની ખાડીમાં બ્રહ્મોસ એર લોન્ચ મિસાઇલું સફળ પરિક્ષમ કર્યું હતું. આ 400 કિલોમીટર સુધીના ટાર્ગેટને નિશાને લઈ શકે છે. વાયુ સેનાએ પોતાના ઑફિશિયલ નિવેદનમાં કહ્યું હતું કે આ મિસાઇલને સુખોઈ Su-30 ફાઈટર એરક્રાફ્ટથી ટેસ્ટ કરવામાં આવ્યું છે. રક્ષા વિભાગે જણાવ્યું હતું કે ટેસ્ટ વખતે મિસાઇલે ટાર્ગેટ કરાયેલી શિપને વચ્ચોવચ્ચ માર્યું હતું. આ મિસાઇલના એર-લોન્ચ વર્ઝનનું એન્ટી-શિપ વર્ઝન છે.

Read About Weather here

બ્રહ્મોસને ભારતના રક્ષાના અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) અને રશિયાના ફડરલ સ્ટેટ યૂનિટરી ઇન્ટરપ્રાઇઝ NPOMની વચ્ચે કરાર હેઠળ વિકસાવ્યું છે. બ્રહ્મોસ એક મધ્યમ શ્રેણીની સ્ટીલ્થ રેમજેટ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે. આ મિસાઇલને જહાજ, સબમરીન, એરક્રાફ્ટ અથવા ફરી ધરતીથી લોન્ચ કરાવી શકાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here