ગુજરાતની સરકારી ભરતીની પરીક્ષા બે તબક્કામાં આયોજન કરવાની પદ્ધતી પર વિચારણા…!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સ્પર્ધાત્મક પરીક્ષાના સ્પર્ધકોના ભાવિ સાથે ચેડા કરનારા વિરુદ્ધ કડક કાયદો બનાવવા જઈ રહી છે. જેનું બિલ ગઈકાલે વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું હતું. આ વચ્ચે સરકારી ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર નવી પદ્ધતીથી પરીક્ષા યોજવા તૈયારીઓ કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉમેદવારોની સંખ્યામાં વધારો નોંધાતા નવી પદ્ધતિને લઈ સરકાર દ્વારા વિચારણા હાથ ધરવામાં આવી છે. તલાટીની પરીક્ષાને નવી પદ્ધતીથી યોજવાને લઈને પણ વિચારણા ચાલી રહી છે. સરકાર બે તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવાની પદ્ધતી પર વિચારણા કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં પ્રથમ પરીક્ષામાં પાસ થનાર ઉમેદવાર બીજી પરીક્ષા આપી શકશે. તમામ ભરતી પ્રક્રિયાને લઈ ચોક્કસ પોલિસી બનાવવા માટે સરકાર દ્વારા વિચારણા શરૂ કરવામાં આવી છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભરતી પરીક્ષાઓમાં થતી ગેરરીતિને અટકાવવા માટે આગામી બજેટ સત્રમાં સરકાર મોટી જાહેરાત કરી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here