શમિતા અવાર-નવાર બોલિવૂડ પાર્ટીમાં જોવા મળતી હોય છે. જોકે, આ વખતે શમિતા ટીવી એક્ટર આમિર અલીને કારણે ચર્ચામાં છે. આમિર અલીએ શમિતાને ગુડબાય કિસ પણ કરી હતી. શમિતાની ફિલ્મ ‘ધ ટેનેટ’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 10 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. શમિતા ‘બિગ બોસ’માં જોવા મળી હતી. અહીંયા તેના સંબંધો રાકેશ બાપટ સાથે બંધાયા હતા.
![શમિતા શેટ્ટી કોની સાથે જોવા મળી…! શમિતા શેટ્ટી](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti Homepage here
શમિતા શેટ્ટી પાર્ટીમાંથી બહાર આવે છે અને અચાનક આમિર અલી તેને પકડી લે છે. આમિર એક્ટ્રેસને મીડિયાથી બચાવીને કાર સુધી મૂકવા જાય છે. આટલું જ નહીં શમિતાને ગુડબાય કિસ પણ કરે છે. એક્ટ્રસ પણ આમિર અલીને આ રીતે જોઈને થોડી ડરી જાય છે, પરંતુ તેના ચહેરા પર સ્માઈલ આવી જાય છે. શમિતા ને આમિર અલીનો આ વીડિયો વાઇરલ થયો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here