સવારની મુંબઈ ફલાઈટ કેન્સલ!

દિલ્હી અને મુંબઈની સવારની ફ્લાઈટ શરૂ કરવા મંત્રીને રજૂઆત
દિલ્હી અને મુંબઈની સવારની ફ્લાઈટ શરૂ કરવા મંત્રીને રજૂઆત
રાજકોટ એરપોર્ટનાં હવાઈ સેવાના સમય પત્રકમાં મોટા બદલાવ બાદ એર લાઈન્સ કંપની હવાઈ સેવામાં કાપ મુકી રહી છે. આઈસ જેટ કંપનીએ ગોવાની ડેઈલી ફલાઈટ બંધ કર્યા બાદ સવારની મુંબઈ ફલાઈટ પણ આગામી માર્ચ સુધી બંધ થતા સવારથી બપોર સુધી મુંબઈ જવા આવવા એક પણ ફલાઈટની સુવિધા નથી.

Visit Saurashtra Kranti Homepage here

પરિણામે મુંબઈ જવા ઈચ્છુક પ્રવાસીઓની મુશ્કેલી વધી છે. સ્પાઈસ જેટ કંપનીએ વિન્ટર શેડયુલમાં સવારે 11.30 કલાકે રાજકોટ-મુંબઈ ફલાઈટ સપ્તાહમાં સોમ,બુધ, શુક્ર અને રવિવારે ઓપરેટ કરી હતી.

Read About Weather here

જે ફલાઈટ આગામી માર્ચ સુધી કેન્સલ કરતા સવારની મુંબઈ સેવા ફરી ખોરવાઈ જવા પામી છે સ્પાઈસ જેટ કંપનીએ ગોવાની ડેઈલી ફલાઈટ આગામી 8મી ડિસેમ્બર સુધી બંધ કર્યા બાદ સવારની મુંબઈ જવા આવવા ઈચ્છુક મુસાફરો વેપારીઓ, ઉદ્યોગપતિઓની મુશ્કેલીમાં વધારો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here