ફ્રાન્સમાં અંધાધૂંધ ફાયિંરગ: ત્રણ પોલીસકર્મીની હત્યા, એક ગંભીર

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

ફ્રાંસના મધ્યમાં આવેલા પુય-ડી-ડોમ વિસ્તારમાં બુધવારના રોજ થયેલી અંધાધૂંધ ફાયિંરગમાં ત્રણ પોલીસના મોત નીપજ્યાં છે જ્યારે ચૌથો પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો છે.

સમાચાર એજન્સી એએફપી અનુસાર સ્થાનિક પોલીસને પારિવારિક હિંસાની ફરિયાદ મળ્યા બાદ પોલીસકર્મી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસકર્મીએ જ્યારે મહિલાને બચાવવાનો પ્રયત્ન કરી રહૃાાં હતા ત્યારે ૪૮ વર્ષીય વ્યક્તિએ અંધાધૂંધ ફાયિંરગ શરૂ કરી દૃીધી. જેમાં ત્રણ પોલીસકર્મીના ઘટના સ્થળ પર જ મોત થઇ ગયા છે જ્યારે ચોથો પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો છે.

ઘાયલ પોલીસકર્મીને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની હાલત ગંભીર છે. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ શરૂ કરી છે. સ્થાનિક મીડિયા અનુસાર મહિલાએ છત પર સંતાઇ ગઇ હતી અને ઘરની અંદર આગ લાગી હતી. પોલીસે જ્યારે મહિલાને બચાવવા માટે ઘરમાં પ્રવેસી ત્યારે ૪૮ વર્ષીય વ્યક્તીએ ફાયિંરગ શરૂ કરી દીધું.

ઘાયલ પોલીસકર્મીને હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની હાલત ગંભીર છે. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ શરૂ કરી છે. સ્થાનિક મીડિયા અનુસાર મહિલાએ છત પર સંતાઇ ગઇ હતી અને ઘરની અંદર આગ લાગી હતી. પોલીસે જ્યારે મહિલાને બચાવવા માટે ઘરમાં પ્રવેસી ત્યારે ૪૮ વર્ષીય વ્યક્તીએ ફાયિંરગ શરૂ કરી દીધું.