ભારત-ફ્રાન્સનો જોધપુરમાં યુદ્ધાભ્યાસ શરૂ

ભારત-ફ્રાન્સનો જોધપુરમાં યુદ્ધાભ્યાસ શરૂ
ભારત-ફ્રાન્સનો જોધપુરમાં યુદ્ધાભ્યાસ શરૂ
જોધપુરમાં ભારત અને ફ્રાન્સની એરફોર્સની સંયુક્ત કવાયત શરૂ થઈ ગઈ છે. 26 ઓક્ટોબરથી શરૂ થયેલી આ કવાયત 12 નવેમ્બર સુધી ચાલશે. આ વોર પ્રેક્ટિસ દ્વારા બંને દેશના એરફોર્સના પાઇલટ પોતાના અનુભવો એકબીજા સાથે શેર કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રેક્ટિસમાં બંને દેશોના ફાઇટર પ્લેન હવામાં લક્ષ્યને હિટ કરવાની અને ખાસ કરીને મિડ એર રિફ્યુલિંગ, એટલે કે હવામાં જ એક વિમાનથી બીજા વિમાનમાં ઇંધણ ભરવાની ટ્રેનિંગ લઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે 400 કિમી પ્રતિ કલાકની ઝડપે રાફેલ અને એક વિશાળ હેલિકોપ્ટર સહિત 5 ફાઈટર પ્લેનમાં હવામાં જ ઈંધણ ભરવામાં આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here