RK યુનિવર્સિટી ગેટ પાસે અકસ્માત…

બાઈક બાવળનાં થડ સાથે અથડાતા ચાલકનું મોત...
બાઈક બાવળનાં થડ સાથે અથડાતા ચાલકનું મોત...
આજીડેમ ચોકડી માંડા ડુંગર RK યુનિવર્સિટી ગેટ પાસે અકસ્માત સર્જાયો.

Visit Saurashtra Kranti Homepage here

RK યુનિવર્સિટી ગેટ પાસે અકસ્માત… ગેટ

ચાલકના કહેવા અનુસાર  રોડ પર ખાડા બુરવા માટે કાકરી નાખેલ હોવાથી અકસ્માત સર્જાયો હતો. બ્રેક મારતાં કાકરી હોવાથી કાર બેકાબૂ થઈને રોડ નીચે ઉતરી ગઈ હતી.

RK યુનિવર્સિટી ગેટ પાસે અકસ્માત… ગેટ

Read About Weather here

RK યુનિવર્સિટી ગેટ પાસે અકસ્માત… ગેટ

કારમાં ડ્રાઈવર સહિત બે લોકો હતા. ડ્રાઈવરને માથાના ભાગે ઇજા પહોંચી અને બીજા વ્યક્તિનો હાથ ભાંગ્યો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here