આજના મોર્નિંગ ન્યૂઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. વિદેશી રોકાણકારો માટે ભારત ‘ડ્રીમ ડેસ્ટિનેશન’ એશિયામાં વિદેશીઓનું 76% રોકાણ માત્ર ભારતમાં

2. વડાપ્રધાન મોદીના હસ્તે ઈ-લોકાર્પણ:300 મીટર લાંબો ‘અટલ’ ફૂટઓવર બ્રિજ પૂર્વ-પશ્ચિમ અમદાવાદને જોડશે, એન્જિનિયરિંગના દ્રષ્ટિકોણથી આ બ્રિજ એક અજાયબી છે

3. અર્થકવેક મ્યુઝિયમ આકર્ષણનું કેન્દ્ર:ભૂકંપ સંગ્રહાલયમાં 180 મિનિટ લાગશે, તેને જોવા માટે ખુદ PMએ 45 મિનિટ ફાળવી

ટેકનોલોજી દ્વારા નિર્મિત અર્થકવેક મ્યુઝિયમ બનશે સ્મૃતિવનનું મુખ્ય આકર્ષણ

4. GPSCમાં પરીક્ષા આપનારા ઉમેદવારોને ગરબા અને ઘુમ્મરના સવાલો પૂછવાનો કોઈ અર્થ નથી.

આજથી શરૂ થનારી પરીક્ષામાં ઉમેદવારને બેસવા મંજૂરી આપવા સાથે ટકોર

Read Saurashtra Kranti E-Paper here

5. નવસારી જિલ્લામાં બુલેટ ટ્રેનના કામમાં સ્થાનિકોને હિતની ઉપેક્ષા મુદ્દે આજે કછોલમાં ખેડૂતો ભેગા થશે

ખાડી અવરોધાવી, રસ્તા તૂટવા, વીજપોલ તૂટવા, પાણી ભરાવાથી ખેતીના પાકને નુકસાન થઈ રહ્યાનો આક્ષેપ

6. પડધરીના ખોડાપીપર ડેમનો ૧ દરવાજો ૦.૫ ફૂટ ખોલાયો

7. ભારત-પાકિસ્તાન મુકાબલામાં એક દિવસ બાકી:કોહલી અને બાબર સામે સ્પિનનો મોટો પડકાર

કાલે રાતે 7.30થી દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો ટકરાશે

એશિયા કપ આજથી, પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે ​​​​​​​

8. હવે ઑનલાઇન ગેમિંગ અને વિદેશી સંપત્તિ ITના રડારમાં

આ વર્ષે ઇન્કમ ટેક્સ કલેક્શન 38% વધુ: CBDT

Read About Weather here

9. રેડમી નોટ 11SE લોન્ચ:64MP પ્રાઇમરી કૅમેરા અને 6GB RAM મળશે, કિંમત 13499 રૂપિયાથી શરુ

10. હોસ્પિટલમાં દાખલ દર્દીની દવા- ખોરાક પર GST લાગુ ન પડે

તામિલનાડુની ઓથોરીટી ફોર એડવાન્સ રૂલીંગનો વ્યાપક અસરકર્તા મહત્વનો ચુકાદો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here