આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.કહ્યું- આ રાખડી મેં જાતે તૈયાર કરી છે; આશા છે કે તેઓ મને આ વખતે દિલ્હી બોલાવશે

રક્ષાબંધનના તહેવારની 11 ઓગસ્ટના રોજ ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાકિસ્તાન સ્થિત બહેન કમર મોહસિન શેખે પણ રાખડી મોકલી છે.

Visit Saurashtra Kranti Homepage here

2.બોક્સિંગમાં ભારતને મળ્યો ત્રીજો ગોલ્ડ, વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરીને જીત્યો ગોલ્ડ; ટેબલ ટેનિસમાં સિલ્વર

બર્મિંગહામમાં 22મી કૉમનવેલ્થ ગેમ્સના 10મા દિવસ માટે સ્પર્ધા ચાલી રહી છે.

3.PNS આલમગીરે ગુજરાત સાથે જોડાયેલી ભારતીય દરિયાઈ સીમામાં ગયા મહિને ઘૂસણખોરી કરેલી

પાકિસ્તાનના જંગી જહાજે ગયા મહિને ગુજરાતને અડીને આવેલા ભારતીય સમુદ્રી સીમામાં ઘૂસણખોરી કરી હતી. 

4.’કૉફી વિથ કરન’માં તાપસી પન્નુને કેમ આમંત્રણ આપવામાં આવ્યું નથી? એક્ટ્રેસે કહ્યું- મારી સેક્સ લાઇફ ઇન્ટરેસ્ટિંગ નથી

બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ હાલમાં ફિલ્મ ‘દોબારા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 19 ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થઈ રહી છે.

5.વિજય દેવરાકોંડાને જોતાં જ ચાહકો બેકાબૂ થયા, ઇવેન્ટ અધવચ્ચે પડતી મૂકવી પડી

થોડાં દિવસ પહેલાં જ તેલુગુ એક્ટર વિજય દેવરાકોંડાની મુંબઈમાં એક ઇવેન્ટ કેન્સલ કરવી પડી હતી.

6.કહ્યું, ‘હું તેમના માટે કરિયર બનાવવા માગું છું, તેમનું નામ રોશન કરવું છે’

બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂરે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કરિયર તથા સ્વર્ગીય માતા શ્રીદેવી અંગે વાત કરી હતી. 

7.કોરોના પહેલાની તુલનામાં 12 લાખ ટન ઘટ્યું; દેશમાં 266 લાખ ટન મીઠાનું ઉત્પાદન, ગુજરાતમાં સૌથી વધુ 86%

દેશના કુલ મીઠાના ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન સૌથી વધુ 86 ટકા છે. 

8.તેલિબિયાં UK મોકલવાના નામે 1.24 કરોડની છેતરપિંડી, સાઇબર ક્રાઇમમાં ફરિયાદ

સરખેજ બાવળા હાઈવે પર કારનુ ગેરેજ ધરાવતા યુવકનો સોશિયલ મીડિયા પર સંપર્ક કરી યુકેની કંપનીના કેમિકલ ઈન્સ્પેકટરની ઓળખ આપીને ફાર્મા કંપનીને રોમટીરિયલ જોઈતું હોવાનુ કહીને કુલ રૂ. 1.24 કરોડની છેતરપિંડી કરાઈ છે.

9.રાજકોટમાં વીજચોરી ઝડપી લેવા 35 ટીમ 25થી વધુ વિસ્તારોમાં ઉતરી, ચેકીંગ ડ્રાઈવ શરૂ

વીજચોરી રોકવા માટે PGVCL દ્વારા છેલ્લા 7 મહિનાથી સતત સૌરાષ્ટ્ર વ્યાપી દરોડાનો દો૨ ચલાવવામાં આવી ૨હયો છે.

Read About Weather here

10.નવાગામ-આણંદપરમાં 599 કિલો ડુપ્લીકેટ ઘી સાથે એક શખસની ધરપકડ

શ્રાવણ મહિનામાં તહેવારો શરૂ થવાને આડે થોડા દિવસ જ બાકી છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here