1.ગર્ભગૃહ જેવી જ લાઇવ અનુભૂતી થશે, 90 લાખથી વધુના ખર્ચે ટેક્નોલોજી તૈયાર, દરેક શ્રદ્ધાળુ લ્હાવો લઈ શકશે
આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે ત્યારે, હવેથી સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં શિવભક્તો શિવલિંગ પર અભિષેક કરવાની લાઇવ અનૂભુતી કરી શકશે.
Visit Saurashtra Kranti Homepage here
2.15 વર્ષીય ક્રિશ ફર્મા કે બીબા વગર બનાવે છે અદ્ભુત મૂર્તિઓ; કલાકારની આવી કળા જોઈ તમે પણ થઈ જશો ચકિત
મહીસાગરના લુણાવાડા શહેરના ટેકરી ફળિયા વિસ્તારમાં રહેતો ક્રિશ પગી પોતાના હાથે અવનવી દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવે છે.
3.72 દેશના એથ્લીટે લીધો ભાગ, ભારતીય ખેલાડીઓની એન્ટ્રીથી ગુંજ્યું સ્ટેડિયમ; સિંધુ-મનપ્રીત બન્યા ધ્વજવાહક
ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં શુક્રવારે 22મી કોમનવેલ્થ ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
4.એક્ટ્રેસ કથિત બોયફ્રેન્ડ ઈશાન ખટ્ટર સાથે બ્રેકઅપ બાદ પણ સંપર્કમાં છે
જાહન્વી કપૂર હાલમાં અપકમિંગ ફિલ્મ ‘ગુડ લક જેરી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
5.’કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહના…’ : સંજુબાબા
ફિલ્મમેકર કરન મલ્હોત્રાની ફિલ્મ ‘શમશેરા’ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે.
6.દિશા પટનીએ BFને કહ્યું, ‘શાદી કરો મુજસે’; ટાઇગર શ્રોફ બોલ્યો- ‘અભી નહીં’ ને બંને અલગ થઈ ગયા
બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ તથા દિશા પટની વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે.
7.દેશનું એક પણ રાજ્ય 24 કલાક વીજળી આપતું નથી, ગુજરાતનાં ગામોમાં 23.76 કલાક વીજળી
દેશનાં શહેરોમાં 23.78 કલાક અને ગામડાંઓમાં 21.48 H વીજળી સપ્લાય
8.ગોતાની ફાર્મા કંપનીમાં ભીષણ આગ, ત્રણ કલાકે કાબૂમાં આવી
બોટલ, લિક્વિડ, ડિટર્જન્ટ, વાયર, ક્લિનિક પ્રોડ્ક્ટ ખાખ
9.રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલી ગેંગે સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રોફેસરના ખિસ્સામાંથી 30 હજાર સેરવ્યા, બે મહિલા સહિત 4ની ધરપકડ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજકાર્ય ભવનના પ્રોફેસર રમેશભાઇ 25 જુલાઈના રોજ રાજકોટના બસપોર્ટ પર પાલીતાણાની બસમાંથી ઉતરી બસમાં બેસી રિક્ષા કરી હતી,
Read About Weather here
10.રાજકોટની એક ફાયનાન્સ ઓફિસમાં 6 શખસે દારૂની પાર્ટી કરી, વાઈરલ વીડિયોના આધારે તમામની અટકાયત
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું નિવેદન,વાયરલ વીડિયો અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here