કાર્તિક આર્યને કરન જોહરના શોની મજાક ઉડાવી…!

ફિલ્‍મના અંતિમ દ્રશ્‍યોનું શુટીંગ ખુબ અઘરૂ: કાર્તિક આર્યન
ફિલ્‍મના અંતિમ દ્રશ્‍યોનું શુટીંગ ખુબ અઘરૂ: કાર્તિક આર્યન
કાર્તિકને સવાલ કરવામાં આવ્યો હતો કે તેને કઈ વાત પર પ્રાઉડ ફીલ થાય છે. બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં સારા અલી ખાન તથા કરન જોહરના શો ‘કૉફી વિથ કરન’ અંગે વાત કરી હતી. આના જવાબમાં એક્ટરે કહ્યું હતું કે તે રેપિડ ફાયર શોમાં ઘણો જ લોકપ્રિય છે.
કાર્તિક આર્યને કરન જોહરના શોની મજાક ઉડાવી…! કાર્તિક

Visit Saurashtra Kranti Homepage here

હાલમાં જ ‘કૉફી વિથ કરન 7’માં સારાને પૂછવામાં આવ્યું હતું કે તેનો એક્સ કેમ તેનો એક્સ છે? જેના જવાબમાં સારાએ કહ્યું હતું કે કારણ કે તે તમામનો એક્સ છે. થોડાં દિવસ પહેલાં કરને સારા-કાર્તિકના રિલેશનશિપ કન્ફર્મ કર્યા હતા.સારાએ થોડાં વર્ષ પહેલાં કહ્યું હતું કે તેને કાર્તિક પર ક્રશ છે અને ડેટ કરવા માગે છે.

Read About Weather here

હાલમાં જ કાર્તિકની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી. સારા અલી ખાન છેલ્લે ‘અતરંગી રે’માં જોવા મળી હતી. હવે તે વિકી કૌશલ સાથે એક ફિલ્મમાં જોવા મળશે.બંનેએ ‘લવ આજ કલ 2’માં કામ કર્યું હતું.કાર્તિક ફિલ્મ ‘શહઝાદા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. કાર્તિક ‘ફ્રેડી’, ‘સત્યનારાયણ કી કથા’માં જોવા મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here