કોઇ ઍક્ટરને ડેટ કરવા નથી ઇચ્છતી ભૂમિ પેડનેકર

કોઇ ઍક્ટરને ડેટ કરવા નથી ઇચ્છતી ભૂમિ પેડનેકર
કોઇ ઍક્ટરને ડેટ કરવા નથી ઇચ્છતી ભૂમિ પેડનેકર
ભારેખમ  કાયા સાથે તેણે બોલીવૂડમાં ઍન્ટ્રી કરી હતી. અભિનેત્રી ભૂમિ પેડનેકરે તાજેતરમાં પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો.  ત્યારે તેની ખુબ ચર્ચા થઇ હતી. પરંતુ હાલમાં ભૂમિ જબરદસ્ત ફિટનેસ ધરાવતી અભિનેત્રી તરીકે જાણીતી છે.

Visit Saurashtra Kranti Homepage here

તેણે અહિ ગોડફાધર વગર સફળતા મેળવી છે. તે ઇન્ડસ્ટ્રીના કોઇપણ કલાકાર સાથે લગ્ન કરવા ઇચ્છતી નથી. કારણ જણાવતાં તેણે કહેલું કે અમે બંને જા ઍક્ટર હોઇશું તો ઍક બીજાને સમય આપી શકશું નહિ. હું જીવનભર માત્ર ફિલ્મોની વાતો કરવા નથી ઇચ્છતી.

Read About Weather here

આ કારણે કોઇ ઍક્ટરને હું ડેટ નહિ કરું. ભૂમિના પિતાનું નિધન થયું ત્યારે તે માત્ર અઢાર વર્ષની હતી. તે કહે છે ત્યારે મારા પર માતા પર મારી અને પંદર વર્ષની બહેનની જવાબદારી આવી પડી હતી. તે અમારા પરિવારની ઍક યોધ્ધા સમાન છે. તેણે ખુબ સંઘર્ષ કરીને અમને બંને બહેનોને ઉછેરી છે. ભૂમિની હવે અક્ષય કુમાર સાથે રક્ષાબંધનમાં જાવા મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here