આ સિરીઝમાં તે પોલીસ અધિકારીની પત્નિના રોલમાં છે. વૂટ પર આ શો રિલીઝ થયો છે અભિનેત્રી ડોનલ બિસ્તને લોકો તેના ટીવી શોને કારણે ઓળખે છે. ૨૦૧૪માં ચિત્રહાર શોી સંચાલક બનેલી ડોનલ બાદમાં એરલાઇન્સ, ટ્વિસ્ટ વાલા લવ, કલસ, એ જિંદગી, રૂપ-મર્દ કા નયા સ્વરૂ,
![વેબ સિરીઝમાં તમન્નાના રોલમાં ડોનલ બિસ્ત સિરીઝ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti Homepage here
દિલ તો હેપ્પી હે જી સહિતના શોમાં જોવા મળી હતી. છેલ્લે તે બિગ બૉસની ૧૫મી સીઝનમાં દેખાઇ હતી. હવે તે ડિજીટલ પ્લેટફોર્મ પર વેબ-સિરીઝ ‘દૂન કાંડ’માં જોવા મળી છે.. મનોજ ખાંડે નિર્દેશીત આ શોનું અગાઉ ઇન કોલ્ડ બ્લડ નામ રખાયું હતું. હવે તે દૂન કાંડના નામે રિલીઝ થયો છે.
Read About Weather here
ડોનલે કહ્યું હતું કે આ સિરીઝમાં વેર ઝેરની કહાની છે, જેનું શૂટિંગ મસુરીમાં કરવામાં આવ્યું છે. આપણે મુંબઈના ગેંગસ્ટરની સ્ટોરી અત્યાર સુધી જોતા આવ્યા છીએ એને જોતાં આ થોડું અલગ છે. હું તમન્નાના રોલમાં છું. જેની જિંદગીમાં અણધાર્યા વળાંકો આવે છે. તેના પોલીસ ઓફિસર પતિનો રોલ ઇકબાલ ખાને ભજવ્યો છે
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here