આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.બાબા વિજય દાસ 80% દાઝી ગયા; ઉત્ખનનની કામગીરી બંધ કરાવવા 551 દિવસથી આંદોલન કરી રહ્યા છે

રાજસ્થાનના ભરતપુરના પસોપા ગામમાં બાબા વિજય દાસ નામના સંતે ગેરકાયદેસર રીતે ચાલી રહેણી ઉત્ખનન પ્રવૃત્તિના વિરોધમાં આત્મદાહ કરી લીધો છે. 

Visit Saurashtra Kranti Homepage here

2.સ્કૂલ મોકલવા માટે માએ ચોકલેટ આપી હતી, રેપર સાથે ખાઈ જતાં શ્વાસ રુંધાયો

કર્ણાટકના ઉડ્ડુપી જિલ્લામાં બુધવારે 6 વર્ષની એક બાળકીના ગળામાં ચોકલેટ ફંસાય જતા મોત નિપજ્યું છે. 

3.ખંભાતમાં સમાજસેવિકાને ઝાડ સાથે બાંધી 2 મહિલા સહિત 4 જણે બે લાખના ચેકની પઠાણી ઉઘરાણી કરી

12 દિવસ પહેલાં બનેલી ઘટનાની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કર્યાં બાદ આખરે પોલીસે ગુનો નોંધ્યો

4.રસ્તા પર બે મોડલ એકબીજાને કિસ કરતી હતી, નનને ગુસ્સો આવ્યો ને બંનેને અલગ કરી દીધી

બે મહિલા મોડલ રસ્તા પર કિસ કરતી હતી અને આ જોઈને નનને ગુસ્સો આવી ગયો હતો.

5.41 વર્ષીય શ્વેતા તિવારી ટ્રાન્સપરન્ટ રેડ સાડીમાં સુપર ગોર્જિયસ લાગી, તસવીરો વાઇરલ

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી સો.મીડિયામાં એક્ટિવહોય છે. 41 વર્ષીય શ્વેતાએ સો.મીડિયામાં વીડિયો ને ફોટોઝ શૅર કરતી હોય છે. 

6.પૂણાની બાળકી પર રેપ-સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરીને હત્યા કરનારો દોષિત

પૂણામાં ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર-સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી તેના માથામાં પત્થર મારી હત્યા કરી ખાડામાં દાટી દેનારા આરોપી રામપ્રાદ સિંહને કોર્ટે બુધવારે તકસીરવાર ઠેરવ્યો હતો.

 7.રૂ. 199 કરોડના ખર્ચે વર્ષ 2024 સુધી એરપોર્ટ જેવી સુવિધાવાળુ ઉધના ગ્રીન રેલવે સ્ટેશન બનાવાશે

બાળકોના રમવા માટે અલાયદી વ્યવસ્થા હશે, રિડેવલપમેન્ટના ટેન્ડર બહાર પડાયા

8.સુરતથી 5 કિલો ગાંજો લઇ અમદાવાદ જઇ રહેલા 1ને કામરેજથી દબોચી લેવાયો

અમદાવાદથી સુરત ગાંજો લેવા આવ્યો હતો

9.રોકડ મૂકવા જગ્યા નથી, 8 કરન્સી ચેસ્ટ છલોછલ; બેન્કોએ RBIને તાત્કાલિક વ્યવસ્થા કરવા કહ્યું

ધ સાઉથ ગુજરાત કો-ઓપરેટિવ બેન્ક એસોસિયેશને બેન્કમાં રૂપિયાના ભરાવા બાબતે RBIને પત્ર લખ્યો

Read About Weather here

10.શનિવારથી ચાર દી’ રાજકોટમાં વરસાદ પડશે, સરેરાશ 44 ટકા વધુ વરસાદ થયો, સૌરાષ્ટ્રમાં 30 કિ.મી.ની ઝડપે પવન ફૂકાશે

મોન્સૂન ટ્રફ દક્ષિણ તરફ વળતા વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here