ત્રીજી પ્રેગ્નન્સી અંગે કરીના કપૂરે શું કહ્યું…?

ત્રીજી પ્રેગ્નન્સી અંગે કરીના કપૂરે શું કહ્યું…?
ત્રીજી પ્રેગ્નન્સી અંગે કરીના કપૂરે શું કહ્યું…?
હાલમાં જ એક્ટ્રેસે આ અંગે રિએક્ટ કર્યું હતું. કરીનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે વાત કરી હતી. થોડાં સમય પહેલાં ચર્ચા હતી કે કરીના કપૂર ત્રીજીવાર પ્રેગ્નન્ટ છે. કરીનાએ કહ્યું હતું કે તે છેલ્લાં ઘણાં સમયથી વાઇન ને પાસ્ત બહુ ખાય છે અને આ તેનું પરિણામ છે.કરીનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘ફ્રેન્ડ્સ આ પાસ્તા ને વાઇન છે. ચિલ કરો. હું પ્રેગ્નન્ટ નથી. ઉફ્ફ…સૈફનું કહેવું છે કે તે પહેલેથી જ આપણા દેશની પોપ્યુલેશન માટે ઘણું કોન્ટ્રીબ્યૂશન આપી ચૂક્યો છે.’
ત્રીજી પ્રેગ્નન્સી અંગે કરીના કપૂરે શું કહ્યું…? પ્રેગ્નન્સી
ત્રીજી પ્રેગ્નન્સી અંગે કરીના કપૂરે શું કહ્યું…? પ્રેગ્નન્સી

Visit Saurashtra Kranti Homepage here

હાલમાં કરીના બંને દીકરા તૈમુર ને જેહ તથા પતિ સૈફ સાથે લંડનમાં વેકેશન મનાવી રહી છે.વાઇરલ તસવીરમાં કરીના કપૂર બ્લેક રંગના ટેંક ટોપમાં જોવા મળી હતી. ન્યૂડ મેકઅપ તથા હાફ ટાઇ હેરમાં કરીના ઘણી જ સુંદર લાગે છે. જોકે, સો.મીડિયા યુઝર્સની નજર કરીનાના ટમી પર અટકી ગઈ હતી. યુઝર્સે કહ્યું હતું કે આ કરીનાનો બેબી બમ્પ છે. આ તસવીર જોયા બાદ યુઝર્સનું માનવું હતું કે તે ત્રીજીવાર માતા બનવાની છે.

Read About Weather here

કરીનાએ 16 ઓક્ટોબર, 2012ના રોજ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. 2016માં કરીનાએ દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. 2021માં બીજા દીકરા જહાંગીર અલીને જન્મ આપ્યો હતો. કરીના કપૂર એક્ટર આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે. કરીના ડિરેક્ટર સુજોય ઘોષની સિરીઝથી ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે.સૈફે પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે કર્યા હતા. 13 વર્ષ બાદ બંને 2004માં અલગ થયા હતા. સૈફ તથા અમૃતાને દીકરી સારા તથા દીકરો ઈબ્રાહિમ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here