147 કરોડના ખર્ચે બનેલ અંડરબ્રિજ

147 કરોડના ખર્ચે બનેલ અંડરબ્રિજ
147 કરોડના ખર્ચે બનેલ અંડરબ્રિજ
આ અંડરબ્રિજન જેનું આજે મુખ્યમંત્રી લોકાર્પણ કરશે. જેને લઇને ગત રાત્રે અંડરબ્રિજને ઝગમગ રોશનીથી સજાવામાં આવ્યો છે. મહેસાણાની મોઢેરા ચોકડી પર 147 કરોડના ખર્ચે અંડરબ્રિજ બાનાવવામાં આવ્યો છે.  ત્યારે આ અંડરબ્રિજનો પહેલી વખત ડ્રોનનો નજારો.રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 147.20 કરોડના ખર્ચે અમદાવાદ મહેસાણા પાલનપુર હાઇવે પર મહેસાણા શહેરમાં મોઢેરા ચાર રસ્તા ખાતે નિર્મિત સરદાર પટેલ અંડરપાસનું આજે લોકર્પણ કરવામાં આવનાર છે.
147 કરોડના ખર્ચે બનેલ અંડરબ્રિજ અંડરબ્રિજ

Visit Saurashtra Kranti Homepage here

જોકે, આ અંડરબ્રિજ લોકાર્પણ પહેલા રાજકીય વિવાદોમાં ઘેરાયો હતો. બે દિવસ અગાઉ આ બ્રિજનું કોંગ્રેના આગેવાનોએ લોકાર્પણ કરી નાખ્યું હતું.નવા અંડરબ્રિજમાં વરસાદી પાણીના નિકાલ માટે 4 અંડર ગ્રાઉન્ડ સંપ બનાવવામાં આવ્યા છે.

Read About Weather here

જેમાં અંદાજે 12 લાખ લિટર પાણીના સંગ્રહ ક્ષમતા ઉભી કરાઈ છે. આ ઉપરાંત શહેરના વરસાદી પાણીના નિકાલ માટે અંડરપાસના સર્વિસ રોડની બંને બાજુ 900 મીટર વ્યસની 2 પાઇપ લાઈન નાખવામાં આવી છે. તેમજ પાણીને ખારી નદી સુધી પહોંચાડવા 8 પંપ લગાવવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here