હાર્ટ ઓફ સ્ટોન સાથે આલિયા સાથે ગૈલ ગૈડોટ અને જેમી ડોર્નન મુખ્ય ભુમિકામાં છે. અભિનેત્રી આલિયા ભટ્ટ છેલ્લે લંડનમાં હતી. ત્યાં તેણે હાર્ટ ઓફ સ્ટોન નામની ફિલ્મનું શુટીંગ પુરુ કર્યુ છે. આ ફિલ્મથી આલિયા હોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે.કહેવાય છે કે આ ફિલ્મમાં આલિયા ભટ્ટ જબરદસ્ત એક્શન દ્રશ્યો પણ આપવાની છે.
Visit Saurashtra Kranti Homepage here
આલિયાએ સોશિયલ મિડીયા પર ગૈલ ગેડોટ અને ક્રુ સાથેની તસ્વીર પોસ્ટ કરી હતી. તેણે સહકલાકારો સહિતની ટીમનો આભાર પણ માન્યો હતો. એક તસ્વીરમાં આલિયા અભિનેત્રી ગૈલને હગ કરતી જોવા મળી હતી. આલિયાએ તસ્વીર સાથે લખ્યું છે કે હાર્ટ ઓફ સ્ટોન-તુ મારા દિલમાં છો.
Read About Weather here
આ ફિલ્મનું નિર્દેશન ટોમ હાર્પર કરી રહ્યા છે. તેનો પણ આલિયાએ આભાર માન્યો હતો. આલિયા હવે મા બનવાની છે તે કારણે ફટાફટ પોતાના પ્રોજેક્ટના કામો પુરા કરી રહી છે. ચાહકો આલિયાની બ્રહ્માષા અને ડાર્લિંગ્સની પણ રાહ જોઇ રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here