એકલા રહેવું ખુબ જરૂરી હતું : રશ્‍મિ

એકલા રહેવું ખુબ જરૂરી હતું : રશ્‍મિ
એકલા રહેવું ખુબ જરૂરી હતું : રશ્‍મિ
એક મહિના માટે મેં આવી ટૂર માણી હતી ત્‍યારે મને એ વાતની અનુભુતિ થઇ હતી કે જીવનમાં કામ ઉપરાંતની પણ અનેક એવી બાબતો છે જે ખુબ જરૂરી હોય છે. અભિનેત્રી રશ્‍મિ દેસાઇ તાજેતરમાં એક મહિના સુધી વિદેશની ટૂર પર હતી. તે અમેરિકાની ટૂરથી અત્‍યંત ખુશખુશાલ બની ગઇ હતી.
એકલા રહેવું ખુબ જરૂરી હતું : રશ્‍મિ રશ્‍મિ

Visit Saurashtra Kranti Homepage here

રશ્‍મિ કહે છે મારા માટે થોડા દિવસ માટે બહાર જતું રહેવાનું અને એ પણ એકલા જ રહેવાનું ખુબ જરૂરી હતું.  મેં સોળ વર્ષની ઉમરથી જ કામ કરવાનું ચાલુ કરી દીધું હતું. હું છેલ્લા ત્રણ ચાર વર્ષથી ક્‍યાંક જવા ઇચ્‍છતી હતી. પરંતુ કોઇપણ કારણોસર મેળ પડતો નહોતો.

Read About Weather here

મને એમ થતું કે હું સારામાં સારી જગ્‍યાએ જાઉ અને સારા કપડા પહેરું પણ એનાથી આગળ શું? પણ એકલી ટૂરમાં ગયા પછી મને ઘણી વાતોની અનુભુતિ થઇછે. અમુક વાતોનો ડર હતો એ પણ દૂર થઇ ગયો છે. મારી જાતને ઓળખવાની મને તક મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here