આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.ભોપાલના બારમાં દારૂ પીધો, બહાર આવીને એકબીજાના વાળ ખેંચવા લાગી

મધ્યપ્રદેશના ભોપાલમાં હોશંગાબાદ રોડ પર આવેલા બારની સામે બે યુવતીઓ વચ્ચે મોડી રાત્રે મારામારી થઈ.

Visit Saurashtra Kranti Homepage here

2.કટરથી પોતાનું ડોકું પણ વાઢી નાખ્યું, દહીં લઈ આવવા જેવી વાત પર ઝઘડો થયો હતો

દહીં લાવવાની વાતને લઈને પતિ-પત્ની વચ્ચે વિવાદ થઈ ગયો. ગુસ્સામાં મહિલાએ ઈલેક્ટ્રિક કટરથી 9 મહિનાના પુત્રનું ગળું કાપી નાખ્યું અને પછી પોતાનું ગળું પણ કાપી નાંખ્યું. 

3.વારસિયાની નવયુગ સોસાયટીમાં મળસ્કે 75 વર્ષીય વૃદ્ધાને બંધક બનાવ્યાં બાદ 3 વ્યક્તિનો હુમલો, 94 હજારની લૂંટ

લૂંટારા દાગીના અને રોકડ લૂંટી ગયા, ડોગ-સ્ક્વોડની મદદ લેવાઈ

4.ઘનશ્યામ નાયકના અવસાનના નવ મહિના બાદ સિરિયલમાં નવા નટુકાકા જોવા મળશે, જાણો કોણ છે?

લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાહકોની ઘણી જ ફેવરિટ છે.

5.મલાઈકાએ ઓવરસાઇઝ્ડ જેકેટ પહેરતાં યુઝર્સે મજાક ઉડાવી, કહ્યું- મુંબઈમાં બરફ પડે છે કે શું?

અર્જુન કપૂર તથા મલાઈકા અરોરા રોમેન્ટિક હોલિડે મનાવવા માટે પેરિસ ગયા હતા. 

6.’અનુપમા’ની ‘નંદિની’ એક્ટિંગ કરિયર છોડીને આશ્રમમાં રહેવા લાગી, સવાર-સાંજ પૂજા પાઠ ને ભજન કરે છે

ટીવી સિરિયલ ‘અનુપમા’માં નંદિનીનો રોલ પ્લે કરીને જાણીતી બનેલી એક્ટ્રેસ અનઘા ભોસલેએ આ વર્ષે માર્ચમાં જાહેરાત કરી હતી કે તે એક્ટિંગમાંથી બ્રેક લેશે.

7.બાળકો બે દિવસ ભૂખ્યાં રહ્યાં, મહિલા હેલ્પલાઈને મદદ કરી મામલો થાળે પાડ્યો

પતિ-પત્નીના ઝઘડામાં પત્નીએ જમવાનું બનાવવાનું બંધ કરી દીધું હોવાથી બે બાળકો ભૂખ્યાં રહ્યાં હતાં, 

8.ગોંડલના ભોજપરા પાસે શુદ્ધ ઘીના નામે અખાદ્ય ચીજ વેચતા બે વેપારી જેલહવાલે

લેબોરેટરી તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું, ઘીના નમૂના ફેલ

9.દહેગામમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ અંગે મીટિંગ યોજાઈ

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કચેરીના અધિકારી પણ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા

Read About Weather here

10.જામનગરના ગાંજા પ્રકરણમાં ફરાર આરોપી મહારાષ્ટ્રથી ઝબ્બે

SOGએ માલેગાંવથી સકંજામાં લઇ સીટી બી પોલીસને સોંપ્ય

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here