આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.લંડનના કોમનવેલ્થમાં ભાગ લેવા ધોરણ 10ના વિદ્યાર્થીને 4 કલાકમાં પાસપોર્ટ કાઢી અપાયો

સરખેજની સામાન્ય સ્કૂલનો વિદ્યાર્થી તલવારબાજીમાં ભાગ લેવા જશે

Visit Saurashtra Kranti Homepage here

2.જ્યારે મહેશ ભટ્ટે સુષ્મિતા સેનનું ભીડની વચ્ચે અપમાન કરીને ધમકાવી હતી, એક્ટ્રેસે રડતાં રડતાં શૂટિંગ પડતું મૂક્યું હતું

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેને હાલમાં જ ટ્વિંકલ ખન્નાને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. 

3.અમદાવાદ-બોટાદ જિલ્લામાં રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન

જિલ્લામાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રા સંપન્ન

4.બોગસ બિલિંગ કરનારા 41 વેપારીઓ પર કાર્યવાહી, 90 લોકોની ધરપકડ; અમદાવાદના 9 વેપારીઓ ઝડપાયા

એસજીએસટી વિભાગે અત્યાર સુધીમાં 90 લોકોની ધરપકડ કરી

5.વસ્ત્રાપુરમાં ધોરણ 11ના વિદ્યાર્થીએ જૂની અદાવતમાં સાથી વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો

ટ્યુશન ક્લાસીસમાં 6 મહિના પહેલાં સામાન્ય બાબતે ઝઘડો થયો હતો

6.અમદાવાદ હેબતપુર ખાતે અમિત શાહ 1 લાખ વૃક્ષો વાવવાનું અભિયાન શરૂ કરશે

ચાંદલોડિયા રેલવે અન્ડરબ્રિજનું પણ ઉદઘાટન

7.અમદાવાદમાં પતિએ અકસ્માતમાં મૃત્યુ પામેલી પત્નીના લીવર, કિડનીનું દાન કર્યું

સુભાષચોક નજીક બમ્પ આવતા એક્ટિવા સ્લિપ થયું હતું

8.વરસાદ જામતાંની સાથે સરસિયા ખાજા કિલો દીઠ રૂ. 40 મોંઘા થયા

મેંદો, ખાંડ, સીંગતેલ વગેરે મોંઘી થતાં અસર

9. ચોકબજારમાં પતિએ ગળું દબાવી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી

પતિ કામ ધંધો ન કરતાં બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો, આવેશમાં આવી પતિએ હત્યા કરી નાખી

Read About Weather here

10.ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બાઈક અને મોપેડ અથડાતા યુવકનું મોત

રોગ સાઈડથી આવેલી બાઈકે મોપેડને ટક્કર મારી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here