1.અમદાવાદમાં વાહન લઈને નીકળેલો યુવક 10 સેકન્ડમાં એક્ટિવા સાથે ભૂવામાં ખાબક્યો, સામે આવ્યા સીસીટીવી ફૂટેજ
અમદાવાદના સરખેજના ફતેવાડી વિસ્તારમાં રોડ પર અચાનક વિશાળ ભૂવો પડતા એક્ટિવા સાથે એક યુવક અંદર પડ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
2.છોકરી સાથે ફોન પર વાત કરવા મુદ્દે યુવકને થાંભલા સાથે બાંધી માર માર્યો
વચ્ચે પડતા માતાને પણ લાકડી મારી ઇજા પહોંચાડી : છ સામે પોલીસમાં ફરિયાદ
3.કર્ણાવતી ક્લબ પાસે 100ની સ્પીડે રોંગ સાઈડમાં આવેલી કારે 2ને કચડી માર્યા
સરખેજની એક ઓફિસમાં નોકરી કરતા 2 કર્મચારી નોકરીથી છૂટીને ઘરે જઈ રહ્યા હતા
4.માંગરોળના નાના બોરસરામાં યુરિયાની આડમાં ચાલતો બાયોડીઝલનો વેપલો
હોટલ કમ્પાઉન્ડમાં યુરિયા પંપની આડમાં બાયોડીઝલ વેચતો કુખ્યાત વિમલ મારવાડી વોન્ટેડ
5. હપ્તાના ટેન્શનમાં પુણા ગામના યુવકે ઝેર પી લીધું
અડાજણ, ગોડાદરા, લિંબાયતમાં જુદા જુદા 3 યુવકોનો ફાંસો ખાઈ આપઘાત
6.શહેરભરમાં સરેરાશ 1 ઇંચ સરથાણામાં 2 ઇંચ વરસાદ
સવારે ધોધમાર વરસાદને બપોરે ઉઘાડ
7.ઈડીના કેસો માટે સ્પે. PP તરીકે નયન સુખડવાલાની વરણી થઈ
14 જાન્યુઆરી 2024 સુધી ચાર્જમાં રહેશે
8.રથયાત્રા રૂટ પર ખાડા પૂરવા 80 ટન ડામરથી પેચવર્ક કરવું પડયું
1 જુલાઈ અષાઢી બીજે શહેરમાં 41મી રથયાત્રા નીકળશે
9.બિલ્ડર દંપતીએ એક જ મકાન બે લોકોને વેચતા રૂા.68 લાખની ઠગાઇની ફરિયાદ
પોલીસ અધિકારી અને વિવાદાસ્પદ બિલ્ડર વચ્ચે ભાગીદારીનો ઝઘડો કારણભૂત હોવાની ચર્ચા
Read About Weather here
10.સાઉથનું મુવી જોયા બાદ મિત્રને દેણું ચૂકવવા ATM તોડવાનો વિચાર કર્યો
ટાગોર રોડ પર આવેલું BOBનું એટીએમ તોડતા પકડાયેલા યુવાનની કેફિયત
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here