બીચ પર પ્રિયંકા ચોપરાનો મનમોહક અંદાજ

બીચ પર પ્રિયંકા ચોપરાનો મનમોહક અંદાજ
બીચ પર પ્રિયંકા ચોપરાનો મનમોહક અંદાજ
પ્રિયંકા પતિ સાથે વેસ્ટ ઇન્ડિઝના કેરેબિયન ટાપુ પર ફરવા ગઈ છે. એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસ સાથે હાલમાં વેકેશન મનાવી રહી છે. પ્રિયંકાએ સો.મીડિયામાં વેકેશનની તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં પ્રિયંકા ક્યારેક બિકીનીમાં જોવા મળે છે તો ક્યારેક તે પતિને કિસ કરતી હોય છે.
બીચ પર પ્રિયંકા ચોપરાનો મનમોહક અંદાજ પ્રિયંકા
બીચ પર પ્રિયંકા ચોપરાનો મનમોહક અંદાજ પ્રિયંકા

Visit Saurashtra Kranti Homepage here

પ્રિયંકાએ સો.મીડિયામાં પતિ નિક જોનસ સાથેની તસવીરો શૅર કરી છે. બીચ પર પ્રિયંકા ચોપરા બ્લેક બિકીનીમાં જોવા મળી હતી. એક તસવીરમાં તેણે પતિને કિસ કરી હતી.પ્રિયંકાએ લંડનમાં વેબ સિરીઝ ‘સિટાડેલ’નું શૂટિંગ પૂરું કર્યું હતું.

બીચ પર પ્રિયંકા ચોપરાનો મનમોહક અંદાજ પ્રિયંકા
બીચ પર પ્રિયંકા ચોપરાનો મનમોહક અંદાજ પ્રિયંકા

Read About Weather here

આ સિરીઝ પહેલાં પ્રિયંકાએ ‘ટેકસ્ટ ફોર યૂ’નું શૂટિંગ પૂરું કર્યું હતું. પ્રિયંકાએ આલિયા ભટ્ટ તથા કેટરીના કૈફ સાથે ફિલ્મ ‘જી લે ઝરા’ સાઇન કરી હતી. જોકે, આલિયા ભટ્ટ પ્રેગ્નન્ટ થતાં હવે આ ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થશે તે કહી શકાય તેમ નથી. પ્રિયંકા છેલ્લે બોલિવૂડ ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’માં જોવા મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here