આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.ગૌતમ અદાણીના 60માં જન્મદિવસે પત્ની પ્રીતિએ કહ્યું “આજે તમે જે છો તેના માટે અપાર આદર અને ગર્વ અનુભવું છું”

કરણ અદાણીએ પિતા માટે કહ્યું તમારા જુસ્સાથી અમને આશ્ચર્યચકિત કરો છો

Visit Saurashtra Kranti Homepage here

2.ટ્રેક પર પડી ગયેલા માણસને જોઈને 50 મીટર સુધી દોડ લગાવી, ટ્રેનની સામે કૂદીને બચાવ્યો જીવ

રેલ મંત્રાલયે ગુરુવારે રેલવે સ્ટાફની દિલેરીનો એક વીડિયો શેર કર્યો છે. 

3.કૉલ કરીને ચેક કરતો હતો કે કોઈની સાથે તો નથી ને; ફોટો વાયરલ કરવાની ધમકી આપતો હતો

બિહારના પટનાની AIIMSમાં નર્સિંગ સ્ટાફ ઉષા રાની લકડા (28 વર્ષ) પોતાના પ્રેમી દ્વારા બ્લેકમેલિંગ કરવામાં આવતા ઘણી જ પરેશાન હતી.

4.ભોપાલના TIએ ઈન્દોરના પોલીસ કંટ્રોલ રુમમાં મહિલા અધિકારીને ગોળી મારી, પછી આત્મહત્યા કરી

ભોપાલના એક ટીઆઈએ ઈન્દોરના પોલીસ કંટ્રોલ રૂમમાં પોતાને ગોળી મારીને સુસાઈડ કરી લીધું છે.

5.વડોદરામાં તક્ષશિલા વાળી થતા થતા રહી ગઈ, ફિનિક્સ સ્કૂલમાં આગથી નાસભાગ, 450 વિદ્યાર્થીને બહાર કાઢ્યા, એકને ઈજા

સ્કૂલમાં ત્રીજા માળે MCBમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી

6.ડીપ નેક ડ્રેસમાં વાણી કપૂરનો હોટ અંદાજ, રણબીર કપૂર-સંજય દત્ત સાથે જોવા મળીબોલિવૂડ ફિલ્મ ‘શમશેરા’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. 

7.કાર્તિક આર્યન મેકલારેન GT કારનો પહેલો ભારતીય માલિક બન્યો, એક્ટરે પ્રોડ્યૂસર પાસે પ્રાઇવેટ જેટ માગ્યું

‘ભૂલ ભુલૈયા 2’ સફળ જતાં જ પ્રોડ્યૂસર ભૂષણ કુમારે એક્ટર કાર્તિક આર્યનને મોંઘીદાટ સ્પોર્ટ્સ કાર ગિફ્ટમાં આપી છે. 

8.રેપર રફ્તાર લગ્નના છ વર્ષ બાદ પત્ની કોમલથી અલગ થશે, 5 વર્ષના ડેટિંગ બાદ 2016માં લગ્ન કર્યાં હતાં

બોલિવૂડ રેપર રફ્તાર લગ્નના છ વર્ષ બાદ પત્ની કોમલ વોહરાને ડિવોર્સ આપશે. બંને છેલ્લાં ઘણાં સમયથી અલગ રહે છે. 

9.સુરતમાં પશુ નિરીક્ષક સાથે મૈત્રીમોની સાઇટ પર લગ્ન કરવાની લાલચ આપી મધ્યપ્રદેશની મહિલાની છેતરપિંડી

પત્ની સાથે છુટાછેડા થવાના હોવાથી બીજા જીવનસાથી માટે મૈતીમોનીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું

Read About Weather here

10.રૂ. 50 હજારની જાલીનોટ સાથે એન્જિનિયરિંગના બે વિદ્યાર્થી ઝડપાયા, સુરતના શખ્સની શોધખોળ

રાજકોટ રહી બંને અભ્યાસ કરતા હતા, કિશને રૂ.40 હજાર આપી રૂ.1 લાખની નકલી નોટ મેળવી હતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here