1.વડોદરાના કમલાનગર તળાવમાંથી 5.30 લાખની 2000ની નોટો મળી, ITના સર્ચથી બચવા ફેંક્યાની શંકા
તબીબી સંસ્થાનમાં સર્ચ ચાલતું હતું એ અરસામાં કમલાનગર તળાવમાં નોટો ફેંકાઈ
Visit Saurashtra Kranti Homepage here
2.આજે સાંજથી હળવાં ઝાપટાં પડવા શક્યતા, ગરમી ઘટી; હજુ ચાર દિવસ ભારે વરસાદની સંભાવના નથી
કેટલાક વિસ્તારમાં પરોઢિયે ઝાપટું પડ્યું
3.રસીનો એકપણ ડોઝ નહીં લેનારી મહિલાને સિવિલમાં દાખલ કરવી પડી
કોરોનાથી થતા મોત અને કોરોનાની ઘાતકતા ઘટાડવા માટે સરકારે રસીકરણ અભિયાન ચલાવ્યું હતું.
4.180 રૂપિયાની લાંચ લેવા જતા મહુવા વન વિભાગનો બીટ ગાર્ડ અને સો મિલનો સંચાલક ઝડપાયો
લાકડાની હેરાફેરી માટે જરૂરી રૂ.20ની પરમીટના ગ્રાહક પાસેથી 200 લીધા
5.સુરતમાં BCom.ના બીજા વર્ષના યુવકને ખાનગી બેન્કમાં ઈન્ટર્નશિપ મળી, મહિનાનો પગાર 45 હજાર રૂપિયા
ફાઇનાન્સમાં ફિનબ્રિચ કોર્સનો કાર્સ કર્યા બાદ સફળતા મળી
6.માસિક 54 હજાર પગાર મેળવતો રાંદેરનો ASI 2 હજારની લાંચમાં રંગેહાથ ઝડપાયો
કાપડ વેપારીને ધરપકડ વોરંટમાં હેરાન ન કરવા માટે નાણાં માંગ્યાં હતાં
7.ગોરવા-પંચવટી કેનાલમાંથી 18 વર્ષના યુવકની લાશ મળી
નિલેશ રોજ સવારે ઘરેથી નીકળી ફરવા માટે જતો હતો
8. ભાવના રોડવેઝમાંથી પકડાયેલા દારૂની તપાસ બાપોદ પોલીસને સોંપી દેવાઇ
સ્ટેટ મોનિટરિંગ સેલે કારેલીબાગ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટના ગોડાઉનમાંથી રૂ.2.30 લાખનો દારૂ ઝડપ્યો હતો
9.1400 લિટર ભેળસેળિયું દૂધ પકડાયું, એક જ કંપનીમાં નાખવાનો હતો જથ્થો
જામજોધપુરનો શખ્સ બે મહિનાથી રાજકોટમાં દૂધ ઠાલવતો
Read About Weather here
10.રાજકોટમાં ત્રીજી લહેર બાદ પ્રથમ વખત 24 કલાકમાં 17 કોરોના પોઝિટિવ નોંધાયા
યુકેથી આવેલા વધુ એક પ્રવાસીને ચેપ લાગ્યો, 11ની ટ્રાવેલ કે કોન્ટેક્ટ હિસ્ટ્રી જ નથી
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here