આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.PM મોદી 15000 લોકો સાથે યોગાભ્યાસ કર્યો; ITBP જવાનોએ બરફ વચ્ચે સૂર્ય નમસ્કાર કર્યા

ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 

Visit Saurashtra Kranti Homepage here

2.6 વર્ષની ઉંમરમાં આસનના નામ પણ યાદ રાખવા મુશ્કેલ છે ત્યારે ભાવનગરની શિવાનીબા કરે છે 25 આસન

શિવાનીબા ત્રણ વર્ષની હતી ત્યારથી યોગ અભ્યાસ કરી રહી છે

3.કોહલીએ ટેસ્ટ ડેબ્યૂના 11 વર્ષ પર ખાસ પોસ્ટ શેર કરી, જુઓ તેના લેપટોપના ફોલ્ડરના સિક્રેટ્સ

ઈન્ડિયન ક્રિકેટ માટે 20 જૂનની તારીખ સૌથી ખાસ રહી છે. 

4.ફાયરિંગમાં ન મર્યો હોત તો ગ્રેનેડ વડે હુમલો કરાયો હોત, મર્ડર પછી ગેંગસ્ટર બરાડને કહ્યું હતું- કામ થઈ ગયું

પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની 29 મેનાં રોજ સાંજે 5 વાગ્યે માનસાના ગામ જવાહરકેમાં હત્યા થઈ હતી.

5.અલવરમાં ત્રણ વર્ષનું બાળક મા-મા બોલી રહ્યું છે, અકસ્માતમાં માત્ર છોકરો જ બચ્યો

રાજસ્થાનના અલવરમાં થયેલા એક રોડ અકસ્માતે 3 વર્ષના મામૂમ કૃષ્ણાનાં માતા-પિતા અને બહેનનો જીવ લીધો છે. 

6.ઐશ્વર્યા સખુજાને આઠ વર્ષ પહેલાં ‘રેમસે હંટ સિન્ડ્રોમ’ થયો હતો, કહ્યું- સારવારથી જસ્ટિન બીબર જલ્દીથી સાજો થશે

ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા સખુજાએ હાલમાં જ ઘટસ્ફોટ કર્યો હતો કે તે પણ રેમસે હંટ સિન્ડ્રોમનો ભોગ બની ચૂકી છે.

7.સામંથાને ડિવોર્સ આપ્યા બાદ નાગ ચૈતન્ય ‘મેજર’ ફૅમ એક્ટ્રેસ શોભિતાને ડેટ કરે છે? હોટલમાં બંને અનેકવાર સાથે જોવા મળ્યા

સાઉથ સુપરસ્ટાર નાગ ચૈતન્યે ગયા વર્ષે સામંથા રુથ પ્રભુને ડિવોર્સ આપ્યા હતા. 

8.વરુણ ધવને ગાડી પર ચઢીને ધમાકેદાર ડાન્સ કર્યો, ‘જુગ જુગ જિયો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે

બોલિવૂડ એક્ટર વરુણ ધવન હાલમાં અપકમિંગ ફિલ્મ ‘જુગ જુગ જિયો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. 

9.સોનેરી વસ્ત્ર-જરદોશી વર્કનો મુકુટ પહેરીને જગતનો નાથ નગરચર્યાએ નીકળશે; વાઘામાં ટીકી-રેશમ વર્ક સાથે મોરલાની બોર્ડર

જમાલપુર ખાતેના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાની પૂરજોશ તૈયારીઓ ચાલી રહી છે,

Read About Weather here

10.રાજકોટમાં એક કા ડબલ લાલચમાં 640 લોકોએ મરણમૂડી ગુમાવી, 7 શખ્સોની ટોળકી રૂ.1.95 કરોડ ઓળવી ગઈ

મહિલા સંચાલિકા પૈકી એકે એકાદ વર્ષ પૂર્વે રોકાણકારોને પૈસા ન ચૂકવી શકતા આપઘાત કર્યો હતો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here