ખેતરમાં વિજળી પડતા 3ના મોત

ખેતરમાં વિજળી પડતા 3ના મોત
ખેતરમાં વિજળી પડતા 3ના મોત
કટારીયા ગામના પર વર્ષના હરેશભાઇ બાંધણિયા, ર૭ વર્ષના અક્ષયભાઇ હરેશભાઇ બાંધણિયા અને ર૮ વર્ષની હેતલબહેન કલ્પેશભાઇ મેણિયાના મૃત્યુ નિપજયાં હોવાનું જણાવાય છે. સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીનાં કટારીયાની સીમમાં વિજળી પડતા પિતા-પુત્ર અને ઍક મહિલા સહિત ૩ ના મોત થતા અરેરાટી વ્યાપી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ત્રણેય ગામની સીમમાં આવેલા ખેતરમાં કામ કરી રહ્ના હતાં ત્યારે કડાકા ભડાકા સાથે વિજળી પડી હતી. વિજળી માથે પડતા ખેતરમાં કામ કરી રહેલા ત્રણેય સળગીને ભડથું થઇ ગયા હતા. હોસ્પિટલ પર પણ મોટી સંખ્યામા લોકો ઍકત્ર થયા હતાં.

Read About Weather here

વિજળી પડવાથી ઍક જ પરિવારના ત્રણ સભ્યના મૃત્યુ થતા ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી.આ બનાવની જાણ થતા ગામના લોકો મોટી સંખ્યામાં ઍકઠા થઇ ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here