ખેતરમાં સંતાડેલો દારૂ ઝડપાયો

ખેતરમાં સંતાડેલો દારૂ ઝડપાયો
ખેતરમાં સંતાડેલો દારૂ ઝડપાયો
પ્રાપ્ત માહિતી મુજબ માણસા પોલીસ પોલીસને બાતમી મળી હતી કે, માણસા પાસે આવેલા સોલૈયા ગામમાં પ્રજાપતિ વાસમાં રહેતો સુનિલભાઈ ડાહ્યાભાઈ પ્રજાપતિ નામનો ઇસમ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો મોટા જથ્થાનો તેના કબજા ભોગવટામાં સંગ્રહ કરી છૂટક વેચાણ કરે છે અને હાલમાં તેની આ પ્રવૃત્તિ ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

માણસાના સોલૈયા ગામે એક ઈસમ પોતાના ખેતરની ઓરડીમાં વિદેશી દારૂનો સંગ્રહ કરી વેચાણ કરતો હોવાની બાતમી ગઈકાલે સાંજે માણસા પોલીસને મળતા પોલીસે બાતમી વાળા સ્થળે જઇ આ ઈસમને સાથે રાખી સીમમા આવેલી છે, તેની ઓરડીમાં તપાસ કરતાં વિદેશી દારૂની 150 બોટલ મળી આવતા પોલીસે તેનો સંગ્રહ કરી વેચાણ કરનાર આ ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Read About Weather here

જેથી તેને સાથે રાખી ગામની સીમમાં આવેલા તેના ખેતરમાં લઇ ગયા હતા અને ત્યાં બનાવવામાં આવેલી ઓરડીનું તાળું ખોલી અંદર તપાસ કરતા વિદેશી દારૂની પેટી તેમજ છૂટક બોટલો મળી આવતા તેની ગણતરી કરતા કુલ 150 બોટલ જેની કિંમત 13430 રૂપિયા થવા જાય છે, તે મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂનો સંગ્રહ કરનાર આ ઈસમની અટકાયત કરી તેનાસોલૈયા ગામે જઇ આ ઇસમના ઘરે પહોંચી પૂછપરછ કરતા સુનિલભાઈ ઘરે હાજર મળી આવતા તેમને સાથે રાખી ઘરની તલાશી લીધી હતી, પરંતુ ઘરમાંથી કોઈ વસ્તુ મળી ન હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here