રવિવારે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
શ્રી અમૃતબેન પોપટભાઈ પટેલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ક્ધયા કેળવણી ક્ષેત્રે કાર્યરત છે. તા.19 ને રવિવારનાં રોજ સાંજે 4:30 કલાકે ટોપલેન્ડ વિદ્યાભવન અમીન માર્ગ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમમાં નવનિર્મિત ક્ધયા છાત્રાલય ભવનનું લોકાર્પણ કરવામાં આવશે. તેમજ ચાર દાયકાથી ક્ધયા કેળવણીક્ષેત્રે કાર્યરત કર્તવ્યનિષ્ઠ કેળવણીકાર ગોવિંદભાઈ ખૂંટનો અભિવાદન સમારોહનું આયોજન કરેલ તથા નજીવન અંજલિ થાજોથ સ્મરણિકાનું વિમોચન આશીર્વચન પાઠવશે. પ.પૂ.સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતી (આર્ષ વિદ્યામંદિર- મુંજકા) અધ્યક્ષ નરેશભાઈ પટેલ (ચેરમેન ખોડલધામ ટ્રસ્ટ), તેમજ મુખ્ય મહેમાનમાં કેન્દ્રીયમંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયા, પૂર્વ મ્યુ.કમિશનર બાબુભાઈ ઘોડાસરા સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Read About Weather here

નવનિર્મિત ક્ધયા છાત્રાલય ભવનનું લોકાર્પણ ભીખાભાઈ વિરાણી (બાલાજી વેફર્સ) અને દામજીભાઈ પાનસુરીયા (અજય ફાઉન્ડ્રી) તેમજ સ્મરણિકા વિમોચન રમેશભાઈ પટેલ (પટેલ બ્રાસ વર્કસ) નાં હસ્તે કરવામાં આવશે.ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સંસ્થા દ્વારા ચાલ્યા ક્ધયા કેળવણીનાં યજ્ઞને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા મીનાક્ષીબેન પટેલ (ક્ધયા વિદ્યાલય આચાર્યા), શિવલાલભાઈ વેકરીયા (શ્રી એ.પી.પટેલ એજ્યુકેશન એન્ડ ચેર.પ્રમુખ) અને પ્રા.એમ.એલ બાલધા (શ્રીમતી આર.આર.પટેલ મહિલા કોલેજનાં આચાર્ય) દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.આ કાર્યક્રમને સફળ બનાવવા શિવલાલભાઈ વેકરીયા (પ્રમુખ), જાગાભાઈ ખૂંટ (ઉપપ્રમુખ) સહિતના લોકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here