એશાએ કહ્યું હતું કે મારી દિકરી અભિનેત્રી બને તેવી જરાપણ મારી ઇચ્છા નથી. અભિનેત્રી એશા ગુપ્તાને ચાહકોએ તાજેતરમાં વેબ સિરીઝ આશ્રમના ત્રીજા ભાગમાં અલગ જ રોલમાં જોઇ છે. તેના રોલના વખાણ પણ થઇ રહ્યા છે. એશા કહે છે હું આ ઇન્ડસ્ટ્રીનો ભાગ બની એ પહેલા મને ઘણું ઘણું બદલવા કહેવાયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
મને ગોરા રંગ માટેના ઇન્જેક્શન લેવાનું કહેવાયું હતું. મારું નાક ગોળ છે તેને સર્જરી કરાવી અલગ શેપ આપવા સલાહ અપાઇ હતી. પરંતુ હું આવુ બધુ સાંભળીને ચોંકી ગઇ હતી. મેં તપાસ કરી તો જાણ થઈ કે ચામડીને રૂપાળી બનાવવાના ઇન્જેક્શન પણ આવે છે અને એ નવ હજારમાં વેંચાય છે.
Read About Weather here
હું તેનું નામ નહિ લઉ પણ ઇન્ડસ્ટ્રીમાં ઘણા તેનો ઉપયોગ કરતાં હોઇ શકે છે. આ કારણે જ કદાચ હું નથી ઇચ્છતી કે મારી દિકરી અભિનેત્રી બને. હું નહીં ચાહું કે મારી દીકરી એક્ટર બને તો તેને પણ નાની ઉંમરે જ સુંદર દેખાવાનું દબાણ વેઠવું પડે. જો આમ થશે તો તે કદી પણ સામાન્ય અને વાસ્તવિક રીતે જીવન પસાર નહીં કરી શકે. મારી ઇચ્છા છે કે તે એથ્લીટ બને.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here