બ્રેકિંગ ન્યુઝ પેટ્રોલ પમ્પ બંધ…!

બ્રેકિંગ ન્યુઝ પેટ્રોલ પમ્પ બંધ…!
બ્રેકિંગ ન્યુઝ પેટ્રોલ પમ્પ બંધ…!
સપ્લાયના અભાવે અમદાવાદ શહેરમાં આવેલા કુલ 180 પેટ્રોલ પંપમાંથી લગભગ 30 ટકા પંપ હાલ બંધ છે. અમદાવાદ શહેરમાં રોજે રોજ અંદાજે 6 લાખ લિટર પેટ્રોલ અને 16 લાખ લિટર ડીઝલનો સપ્લાય થતો હોય છે અને લગભગ વપરાશ પણ આ સપ્લાયની આસપાસ રહેતો હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

જો કે, છેલ્લા કેટલાક દિવસથી સપ્લાયમાં 50 ટકાનો કાપ મુકાતા પેટ્રોલ-ડીઝલ માટે લાંબી લાઈનો જોવા મળે છે. ખાસ કરીને એચપીના મોટાભાગના પમ્પ બંધ છે. પેટ્રોલ પમ્પ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરના જણાવ્યા અનુસાર સપ્લાયની સમસ્યાને કારણે હજુ પણ શહેરમાં 15-20 દિવસ આવી જ સ્થિતિ રહી શકે છે.

Read About Weather here

અખાતી દેશોએ પુરવઠો આપવાનું બંધ કરતાં પેટ્રોલ-ડીઝલની તંગી સર્જાવાની આ અફવાને કારણે મોડી રાત સુધી શહેરના મોટાભાગના પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી.રવિવારે સાંજ પછી એવી અફવા ફેલાઈ હતી કે, ત્રણ-ચાર દિવસ સુધી શહેરમાં પેટ્રોલ-ડીઝલનો સપ્લાય આવવાનો નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here