1.આજે SCA સ્ટેડિયમ ખીચોખીચ ભરાશે, 30 કેમેરા, 2 જીમી, 1 બગી અને 1 ડ્રોન કેમેરાથી લાઇવ પ્રસારણ, 4 LED સ્ક્રીન મૂકી
મેચ દરમિયાન ચોક્કા-છગ્ગા કે વિકેટ દરમિયાન ડીજેથી લોકોને મનોરંજન પૂરું પડાશે
Visit Saurashtra Kranti Homepage here
2.દાઢી-મૂછ ને વન પીસ પહેરીને સોનમ કપૂરના સીમંતમાં આવનારી આ વ્યક્તિ આખરે છે કોણ?
બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર ઓગસ્ટ મહિનામાં પ્રથમ સંતાનને જન્મ આપશે. સોનમ કપૂરનું સીમંત તાજેતરમાં લંડનમાં યોજવામાં આવ્યું હતું.
3.’મહાભારત’ ફૅમ બીઆર ચોપરાનો જુહુ સ્થિત બંગલો 183 કરોડમાં વેચાયો
બોલિવૂડના લોકપ્રિય ફિલ્મમેકર બીઆર ચોપરા (બલદેવ રાજ ચોપરા)એ અનેક સારી ફિલ્મ બનાવી છે.
4.અક્ષય કુમારની ‘રક્ષાબંધન’ 11 ઓગસ્ટે રિલીઝ થશે, આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ સામે ટકરાશે
અક્ષય કુમારે અપકમિંગ ફિલ્મ ‘રક્ષાબંધન’ની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે.
5.સાણંદમાં પેટ્રોલ, ડીઝલનો અપૂરતો સ્ટોક પેટ્રોલ પમ્પ પર વાહનચાલકોની ભીડ જામી
3 દિવસ પેટ્રોલ અને ડીઝલ ન મળવાની વાત ઊડતાં લોકો વાહનો લઈ ઈંધણ ભરાવા દોડ્યા, પંપો ઉપર લાઇનો લાગી
6.સાપરાધ મનુષ્યવધના ગુનામાં આરોપીને 10 વર્ષની સજા
મોવૈયામાં હત્યા અને લૂંટનો બનાવ બન્યો હતો
7.ભટારમાં ધો. 12ની પરીક્ષામાં નાપાસ થવાના ડરે કાપડ વેપારીના પુત્રે આપઘાત કરી લીધો
લાન્સર આર્મી સ્કૂલમાં અભ્યાસ કરતો મનન ઓરડિયા અગાઉ ધોરણ-9માં નાપાસ થયો હતો
8.સિટીલાઈટ પાસે મોપેડ સ્લીપ થઈ જતાં ઘવાયેલા વૃદ્ધનું મોત
નાના પુત્રને મળવા જતી વેળા અકસ્માત
9.સુરત કતારગામ GIDCને માળખાકીય સુવિધા પુરી પાડવા 24 કરોડ ખર્ચાશે
સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા કતારગામ GIDC અને માળખાકીય સુવિધા આપવા માટેનું આયોજન છેલ્લા ઘણા સમયથી હાથ ધરવામાં આવ્યું હતું.
Read About Weather here
10.ઉપલેટા ભાયાવદર રોડ પર વૃક્ષ ધરાશાયી, રસ્તો બંધ કરવો પડ્યો
કલાકો સુધી લાગી વાહનોની કતાર, યુવકને ઇજા
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here