દારૂડીયા પતિએ પત્નીને ગળાટુંપો દઈ મારમાર્યો

દારૂડીયા પતિએ પત્નીને ગળાટુંપો દઈ મારમાર્યો
દારૂડીયા પતિએ પત્નીને ગળાટુંપો દઈ મારમાર્યો
વધુમાં ઈજાગ્રસ્તે જણાવ્યું હતું કે અમારા લગ્નને નવ વર્ષ પહેલા થયેલ હતા અને સંતાનમાં બે પુત્ર છે.

Visit Saurashtra Kranti Homepage here

બનાવની વધુ વિગત અનુસાર પડધરીના કાજલબેન ગોપાલભાઈ સોલંકીને તેના પતિએ ગત રોજ દારૂ પિધેલી હાલતમાં ધરી આવી ઝઘડો કરીને ગળાટુપો દઈ ઢીકાપાટુનો મારમારતાં શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં રાજકોટ સીવીલે ખસેડવામાં આવ્યા હતાં.

Read About Weather here

મારા પતિ અવાર-નવાર દારૂના નશામાં ઝઘડો કરતો હોઈ ગતરોજ મે તેને દારૂ પિવાનીના પાડતા મારામારી કરી હતી.બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણકરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here