રસ્તા પર નડતર 42 રોકડી-કેબીનો જપ્ત કરાઈ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા.6 જૂથથી 13 જૂનની શહેરમાં જુદી-જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમ કે, રસ્તા પર નડતર 42 રેંકડી-કેબીનો મવડી મેઈન રોડ, પટેલ ક્ન્યા છાત્રાલય, પુષ્કરધામ રોડ, શિવમ પાર્ક, રેસકોર્ષ ગ્રાઉન્ડ, વિમલ નગર મેઈન રોડ કૃષ્ણનગર મેઈન રોડ, ગાયત્રીનગર,આંનદબંગલા ચોક, જંકશન રોડ, જ્યુબેલી માર્કેટ, મોચી બજાર, ગુમાનસિંહજી માર્કેટ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદી-જુદી અન્ય 193 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે શાસ્ત્રી મેદાન, શનિવારી બજાર, ગાયત્રીનગર મેઈન રોડ, જ્યુબીલી, મવડી મેઈન રોડ, રેસકોર્ષ ગ્રાઉન્ડ, હોસ્પિટલ ચોક, રેલવે જંક્સન, રૈયા રોડ, બસ સ્ટેશન સામે ઢેબર રોડ, નંદનવન મેઈન રોડ, ચંદ્રેશનગર, કુવાવડા રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી.

Read About Weather here

385 કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને નંદનવન મેન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, મવડી મેઈન રોડ, જ્યુબિલી માર્કેટ, રેલ્વે જંક્શન, આંનદબંગલા ચોક, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.77,040 વહીવટી ચાર્જ રેલનગર ઢેબર રોડ, ત્રિકોણ બાગ, યુનિવર્સિટી રોડ, ચંદ્રેશનગર રોડ, નાના મૌવા રોડ, રૈયા રોડ, માટેલ ચોક, મોરબી રોડ, પરથી વસુલ કરવામાં આવ્યો હતો, રૂ.59,100 મંડપ ચાર્જ જે રેલ નગર, યાજ્ઞીક રોડ, મવડી રોડ, રૈયા રોડ, સેટેલાઇટ રોડ, નાના મૌવા રોડ, સાધુવાસવાણી રોડ માંથી વસુલ કરવામાં આવ્યો હતો, અને 437 બોર્ડ-બેનરો જે ગોંડલ રોડ, ઢેબર રોડ, ટાગોર રોડ, શાસ્ત્રીમેદાન, ચંદ્રેશનગર મેઈન રોડ, સંતકબીર રોડ, આડો પેડક રોડ, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here