ભાવનગરમાં 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી

ભાવનગરમાં 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી
ભાવનગરમાં 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી
ત્રણ દિવસ દરિયો તોફાની બનવાની આગાહીહવામાન વિભાગ ડિઝાસ્ટર કચેરી ખાતેથી પ્રાપ્ત વિગતો અનુસાર આજથી ત્રણ દિવસ માટે ભાવનગર જિલ્લાના તમામ દરિયાકિનારાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યો છે અને દરિયાકિનારે દરિયો તોફાની બનવાની શક્યતા હવામાન વિભાગ દ્રારા આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ભાવનગર સહિત જિલ્લાના દરિયાકિનારાના વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહીના પગલે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની આગાહીતા. આ અંગે ભાવનગર કલેક્ટર કચેરી ખાતેથી ડિઝાસ્ટર ટીમ દ્વારા તમામ દરિયાકિનારાના વિસ્તારોમાં પણ એલર્ટ કરી અને લોકોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી હતી.

Read About Weather here

8 થી 12 જૂન સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવે છે, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે જેમાં ભાવનગર અને અલંગના માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે અંદાજે 40 થી 60 કિલોમીટરની પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે, આ અંગે જિલ્લાના તમામ માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here