આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.માતા હીરાબાનું પેઇન્ટિંગ જોઈને PM નરેન્દ્ર મોદીએ કાફલો અટકાવ્યો, યુવતીને મળીને પૂછ્યું- કેટલા દિવસમાં તૈયાર કર્યું

PM નરેન્દ્ર મોદીએ પોતાના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂરાં કર્યા, આ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તેઓ શિમલા ગયા હતા. 

Visit Saurashtra Kranti Homepage here

2.વડોદરા પાસે બેફામ જઈ રહેલા ડમ્પરના ટાયરમાં 3 સ્ટુડન્ટ એક્ટિવા સાથે ફસાયા, વલસાડની વિદ્યાર્થિનીનું મોત

એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીને ઇજાઓ પહોંચતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ

3.કર્મચારીઓ 10 મિનિટ પણ મોડા આવશે તો અડધા દી’નો પગાર કટ

ગુટલીબાજ કર્મી સામે યુનિવર્સિટીનો ‘કડક’ પરિપત્ર: વર્ગ 1થી 4ના કર્મીને લાગુ પડશે

4. શિપિંગ કંપનીઓ 600ને બદલે ત્રણ હજાર ડોલર લેતા ઇમ્પોર્ટ-એક્સપોર્ટમાં પરેશાની

કોરોનાકાળમાં ફસાયેલા કન્ટેનર માટે શિપિંગ કંપનીઓએ ભાવ વધાર્યો હતો

5.ભાવનગરમાં પાણીની અછત, રોજના અઢીથી ત્રણ લાખ લીટર પાણી તો ટેન્કરથી વિતરણ

ટેન્કર પ્રથા નાબૂદ કરવાના સરકારના પ્રયાસો વચ્ચે આજે પણ ટેન્કર થી પાણી પહોંચાડવું આવશ્યક બન્યું

6.ફિલ્મ ‘વિક્રમ’ની પ્રી રિલીઝ કમાણી 200 કરોડ, એડવાન્સ બુકિંગ માટે ચાર દિવસ પહેલાં જ લાંબી લાઇન લાગી

સાઉથ સુપરસ્ટાર કમલ હાસન હાલમાં અપકમિંગ ફિલ્મ ‘વિક્રમ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. 

7.લુણાવાડાના માઈભક્તે સાડાત્રણ લાખનો સુવર્ણ મુગટ ધરી ધન્યતા અનુભવી

મા અંબાના ધામ આવા શ્રદ્ધાળુઓની માનતા પુરી થતાં સોનું ચઢાવી રહ્યા છે.ત્યારે

8.100 ફૂટ ઊંડા બંધ કૂવાનો RCCનો સ્લેબ તોડ્યો, 8મા દિવસે હેમખેમ બહાર કાઢ્યું, અમદાવાદની ટીમની કમાલ

ગાંધીનગરના પેથાપુરમાં આવેલા અચલેશ્વર મંદિરના પરિસરમાં વર્ષો જૂના એક બંધ કૂવામાં નાના પાઇપમાંથી બિલાડીનું બચ્ચું અંદર પડી ગયું હતું,

9.પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાના મોત બાદ પાલતું કૂતરાએ ખાવા-પીવાનું છોડ્યું, ઘરના ખૂણામાં બેસીને રડે છે

28 વર્ષીય પંજાબી સિંગર સિદ્ધૂ મૂસાવાલાની 29 મેના રોજ હત્યા કરવામાં આવી હતી. 

Read About Weather here

10.પ્રસિદ્ધ સિંગર KKનું કોલકાતામાં હૃદય રોગના હુમલાને લીધે 53 વર્ષની વયે અવસાન, લાઈવ કોન્સર્ટ સમયે મંચ પર ઓચિંતા જ પડી ગયા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો અને હસ્તીઓએ આઘાત-દુખ વ્યક્ત કર્યું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here