નાના બાળકોએ પણ અજમાવી શતરંજની ચાલ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ ડિીસ્ટ્રીકટ ચેસ એસોસિએશન દ્વારા યોજવામાં આવેલ અન્ડર-7 અને અન્ડર-9 અને અન્ડર-17 ઓપન અને ગર્લ્સ સ્પર્ધા નાગર બોર્ડીંગ, રાજકોટ ખાતે યોજાઇ હતી.અંદાજે 55 જેટલા બાળકો વચ્ચે રમાયેલી શતરંજની ચાલમાં અન્ડર-7 ઓપનમાં પ્રથમ ક્રમે જક્ષ ગૌસ્વામી, બીજા ક્રમે પરમાર આશર વિજેતા જાહેર થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે અન્ડર-7 ગર્લ્સમાં પ્રથમ ક્રમે આઇરા મોટવાણીએ બાજી મારી હતી.અન્ય અન્ડર-9 ઓપન કેટેગરીમાં પ્રથમ કિયાન પટેલ અને બીજા ક્રમે હેરીન પટેલ વિજેતા જાહેર થયેલ. અન્ડર 17 ઓપન પ્રથમ ક્રમે અક્ષીત કાચા, બીજા ક્રમે દેવશું બોરખેતરીયા તથા અન્ડર 17 ગર્સમાં પ્રથમ ક્રમે ગરવી શાહ અને બીજા ક્રમે યવી મારવાણીયાએ બાજી મારી હતી.

Read About Weather here

દરેક કેટેગરીમાં પ્રથમ અને દ્વીતીય ખેલાડી સ્ટેટ લેવલે યોજાનારી ટુર્નામેન્ટમાં તેઓની કેટેગરીમાં રાજકોટ ડિીસ્ટ્રીકટનું પ્રતિનિધિત્વ કરશે તેવું રાજકોટ ડીસ્ટ્રીકટ ચેસ એસોસીએશને જણાવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here