પોલીસે જપ્ત કરેલ વાહનોમાં આગ લાગી…!

પોલીસે જપ્ત કરેલ વાહનોમાં આગ લાગી...!
પોલીસે જપ્ત કરેલ વાહનોમાં આગ લાગી...!
જેમાં અગમ્ય કારણોસર એકાએક આગ લાગી હતી. સાણંદ શહેરમાં ફરી એક આગ લાગવાની ઘટના બની છે, મધરાત્રે પોણા ત્રણ વાગ્યાના સુમારે સાણંદ પોલીસ સ્ટેશનની પાછળ ઘણા સમયથી અલગ અલગ ગુનામાં જપ્ત કરેલા વાહનો રાખવામા આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ આગ મામલતદાર કચેરીની સામે આવેલી દીવાલને અડીને રહેલા વાહનોમાં લાગી હતી.જેની જાણ પોલીસને થતાં તાત્કાલિક આગ ઓલવવા પ્રયત્ન હાથ ધર્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતાં ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટિમ પહોચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

Read About Weather here

ત્યારે પોલીસે અલગ અલગ ગુનાઓમાં જપ્ત કરેલ વાહનમાં કઈ રીતે આગ લાગી તે કારણ અકબંધ છે.આ ઘટનામાં 3 કાર બળીને ખાખ થઈ હતી. જ્યારે 2 રિક્ષા અને 1 આઇસર આગના ઝપેટમાં આવતા નુકસાન થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here