શિક્ષકનો ચેઇન ચોરનાર ત્રણ શખ્‍સો ઝડપાયા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ત્‍યારે તાજેતરમાં બસ સ્‍ટેશનમાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. સુરેન્‍દ્રનગર શહેરનું એસ.ટી. બસ મથક જાણે તસ્‍કરો માટે મોકળુ મેદાન બની ગયુ હોય તેમ અવારનવાર પાકીટ ચોરાવાના, મોબાઈલ ચોરીના અને ઘરેણા ચોરીના બનાવો બને છે.

Visit Saurashtra Kranti Homepage here

મુળી તાલુકાન શેખપરના અને હાલ લીંબડી રહેતા નિવળત શિક્ષક હીરાભાઈ ઉકાભાઈ મકવાણા બસ સ્‍ટેશનથી બસમાં બેસી લીંબડી જતા હતા. ત્‍યારે બસમાં ચડતા સમયે કોઈએ ખિસ્‍સામાં રહેલ રૂપીયા ૮૦ હજારની કિંમતના સોનાના ચેનની ઉઠાંતરી કરી હતી. ત્‍યારે બી ડિવીઝન પીએસઆઈ આર.જી.ઝાલા સહીતનાઓએ બસ સ્‍ટેશન બહારના સીસીટીવી કેમેરા ચેક કરતા એક શંકાસ્‍પદ ઈકો કાર નજરે પડી હતી.

Read About Weather here

આ શખ્‍સો પાસેથી ચોરાયેલો સોનાનો ચેન અને ગુનાના કામે વાપરવામાં આવેલ ઈકો કાર સહીત રૂપીયા ૨ લાખથી વધુનો મુદ્દામાલ  કબજે કરાયો છે.આથી કારના નંબર પરથી તપાસ કરીને પોલીસે રાજકોટના રૂખડીયાપરામાં રહેતા કાદર હારૂનભાઈ મમાણી, રાજકોટના જામનગર રોડ પર આવેલ સીધ્‍ધી એપાર્ટમેન્‍ટમાં રહેતા કૈલાસ હસમુખભાઈ ધામેચા અને હસમુખ વલ્લભભાઈ ધામેચાને ઝડપી લીધા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here