5 જૂન પછી પ્રિ-મોન્સુન શરૂ થવાની આગાહી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
શહેરમાં હજુ પ્રિ-મોન્સુન ગતિવિધિ શરૂ થઈ નથી. શહેરમાં દરિયાઇ પવનોની ઝડપ વધી છે. રવિવારે 14 કિમી ગતિએ પવનો ફૂંકાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આગામી 5 દિવસ આકાશ આંશિક વાદળછાયુ રહેશે. સંભવત 5 જૂન પછી પ્રિ-મોન્સુન રૂપે વરસાદ થાય એવી સંભાવના છે.સાઉથ વેસ્ટ મોન્સૂન કેરલમાં મોન્સૂન 1 જૂન, મુંબઇમાં 10 જૂન અને ગુજરાતમાં 15 જૂન આસપાસ બેસે તેવી શક્યતા છે. આગામી 5 દિવસ અને રાતનું તાપમાન 33થી 35 ડિગ્રી અને 27થી 28 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી છે.

Read About Weather here

હવામાં ભેજનું પ્રમાણ 65 થી 81 ટકા અને પવનની ગતિ 12થી 16 કિ.મી પ્રતિકલાકની રહેવાની વકી છે. રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી થયું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું. 14 કિ.મીની ગતિએ દરિયાઇ પવનો ફૂંકાયા હતા.નોંધનીય છે કે, ગરમીની સિઝન વિદાય તરફ છે. હવે ચોમાસુ નજીક હોવાથી આકરી ગરમીની શકયતા નથી.આ ગરમીની સિઝનમાં 42 ડિગ્રી સુધી ગરમી પડી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here