આંગણવાડી ખાતે સુપોષિત માતા સ્વસ્થ બાળક કાર્યક્રમ યોજાયો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
તમામ આંગણવાડી વર્કર બહેનોને તમામ સેજાઓ ખાતે ડેમો મોડમાં મુખ્યસેવીકા દ્વારા સ્ટોક ડીસ્ટ્રીબ્યુશન અંગેની ટ્રેનીંગ આપવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

ટ્રેનીંગનો મુળ ઉદેશય ટુંક સમય માં યોજના કાર્યરત થવાની હોય ત્યારે વાસ્ત્વીક સ્ટોક ડિસ્ટ્રીબ્યુશન સમયે કોઇ ટેકનીકલ કે અન્ય પ્રશ્ર્ન ઉદભવે તો શું તાત્કાલીક સ્થળ પર શું નિરાકરણ લાવી શકાય અને અન્ય કોઇ પ્રશ્ર્ન સ્થળ પર ઉદભવતા અધિકારી દ્વારા કયાં પગલાં લઇ શકાય તેની વિસ્તૃત સમજણ આપવામાં આવેલ હતી.

Read About Weather here

સમગ્ર ટ્રેનીંગ કાર્યક્રમ સફળ બનવવા સેજાના મુખ્ય સેવીકા, સી.ડી.પી.ઓ અને વર્કર બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here