વડિયાના સુરગપરામાં લો-વોલ્ટેજની સમસ્યા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ઉનાળો આવતા જ લોકાૂગરમીથી રાહત મેળવવા પોતાના ઘરમાં એસી, પંખા, એર કુલર, ફ્રિજનો સહારો લેતા જોવા મળે છે. પરંતુ વડિયાના સુરગપરામાં વીજ ઉપકારણો લો વોલ્ટેજના કારણે ચાલતા નથી.

Visit Saurashtra Kranti Homepage here

સમગ્ર ઉનાળામાં આકરા તાપ અને ગરમીથી બચવા લોકોએ ઘરમાં એસી, કુલરનો ખર્ચ કર્યો પણ લો વોલ્ટેજના ચાલતાના હોય ત્યારે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ બાબત રજૂઆત વડિયાના જાગૃત નાગરિક એવા વિક્રમસિંહ ચાવડા દ્વારા વડિયા પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેરને કરવામાં આવી છે.

Read About Weather here

અરજદારના જણાવ્યા અનુસાર તેને રૂફટોપ સોલાર પેનલ નખાવેલ હોય તેની જમા થતી વીજળી પણ કોઈ કામ આવતીના હોય વીજ ઉપકારણો પણ ચાલતા નથી. લો વોલ્ટેજથી નુકશાન થવાની બીક હોય ત્યારે આ બાબતે વડિયા પીજીવીસીએલ દ્વારા કોઈ ચોક્કસ કાર્યવાહી કરી લોકોને પૂરતા પ્રમાણમાં વીજ વોલ્ટેજ પ્રાપ્ત થાય તે માટે કાર્યવાહી કરવા અને લોકોની સમસ્યા દૂર કરવા માંગણી કરાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here