રવિવારે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
નિધિ સ્કૂલ, સાંઈનાથ હોમિયોપેથીક હોસ્પિટલ, અને સી. જે. ગ્રુપ રાજકોટ દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન. કરવામાં આવ્યું છે. તા.29ને રવિવારે સવારે 9 થી 12 નિધિ સ્કૂલ, ભારતીનગર-2, રામાપીર ચોકડી પાસે, ગાંધીગ્રામ ખાતે કેમ્પ યોજવામાં આવશે.વોર્ડ નં.1 કેમ્પમાં રાજકોટ હોમીયોપેથીક મેડીકલ કોલેજ, પારૂલ યુનિવર્સિટી સંચાલીત સાંઈનાથ હોમીયોપેથીક હોસ્પિટલના તજજ્ઞ ડો. હિતાર્થ મહેતા, ડો. નિરવ ગણાત્રા, ડો. કિંજલ મહેતા, ડો.હેતિક્ષા મારકણા,

Visit Saurashtra Kranti Homepage here

ડો. પલક પરમાર, ડો. બંસીબેન સભાયા (જનરલ ચેકઅપ) તેમજ દાંતના રોગના નિષ્ણાંત માટે ડો. નિતાબેન ટાંક, ફીઝીયોથેરાપીસ્ટ જીજ્ઞાશાબેન નિમાવત, લેબોરેટરી ચેકઅપમાં વિનાબેન આચાર્ય અને તેમની ટીમ દ્વારા રોગોનું નિદાન કરી ફી દવા અને લેબોરેટરી ચેકઅપ કરી આપવામાં આવશે.ઉપરોકત મેડીકલ કેમ્પમાં રાજકોટની જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Read About Weather here

તદ્ઉપરાંત ડો. બંસીબેન સભાયા દ્વારા દરરોજ નિધિ સ્કૂલ ખાતે સવારે 9 થી 12 જનરલ ચેકઅપ કરી નિ:શુલ્ક દવા આપવામાં આવશે. વધુ માહિતી માટે સી.જે. ગ્રુપ ચિરાગ ધામેચા (મો. નં.94282 31271) પર સંપર્ક કરવા જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here