શનિ-રવિવારે મનપાના તમામ સિવિક સેન્ટરો વોર્ડ ઓફિસે મિલ્કત વેરો સ્વીકારશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા એક યાદીમાં જણાવે છે કે, સને 2022-23ના વર્ષમાં તા.31 મે સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને 10% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના 5% વળતર એટલે કે 15% અને તા.30 જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને 5% અને મહિલા મિલ્કત ધારકને 10% વળતર આપવાનું હાલ ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

વળતર યોજનાનો લાભ શહેરના વધુમાં વધુ મિલકત ધારકો લઈ શકે તે માટે શનિ, રવિની રજા દરમ્યાન એટલે કે તા. 28 અને 29ના રોજ સવારે 10:30 થી 12 અને 2:30 થી 4 કલાક સુધી ત્રણેય ઝોન કચેરીના સિવિક સેન્ટરો તથા તમામ વોર્ડ ઓફિસે મિલકત વેરો ભરી શકાશે.

Read About Weather here

રજામાં પણ લાભ લેવા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ લોકોને અનુરોધ કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here