ભરણપોષણના કેસમાં પત્ની તથા પુત્રને માસિક રૂ.8 હજાર ચૂકવવા હુકમ કરતી કોર્ટ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ઘરેલુ હિંસાના કેસમાં પત્નીએ સાસરિયાના સભ્યો સામે ડોમેસ્ટિક વાયલોન્સની ફરિયાદ તથા ભરણપોષણની અરજી કરતા પતિએ પત્ની તથા પુત્રને માસિક રૂ.8 હજાર ભરણપોષણ પેટે ચૂકવવા કોર્ટે હુકમ કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કેસની હકીકત મુજબ ગત તા.6/02/2018 ના રોજ શહેરના સર્વોદય સોસાયટી, નવા થોરાળામાં રહેતી ભાવનાબેના લગ્ન શહેરના ગોકુલપરામાં રહેતા હિરેન કિશોરભાઈ મકવાણા સાથે થયેલ હતા ત્યારબાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા પત્ની પોતાના માવતર ફરી સાસરિયાના સભ્યો હિરેન કિશોરભાઈ મકવાણા,કિશોરભાઈ ચનાભાઈ મકવાણા,રમાબેન

Read About Weather here

કિશોરભાઈ મકવાણા સામે ડોમેસ્ટિક વાયલોન્સની ફરિયાદ દાખલ કરી હરણપોષણની માંગ કરતી અરજી દાખલ કરતા કેસ ચાલે તે દરમ્યાન પરણીતા તથા પુત્રને પતિએ માસિક રૂ.8 હજાર ચૂકવવા કોર્ટે હુકમ કરેલ છે.આ કેસમાં પરણીતા તરફે એડવોકેટ જગદીશ બી. નારીગરા,ચંદ્રસિંહ જી.પરમાર, અર્જુનસિંહ ભટ્ટી, ચંદ્રસિંહ તલાટિયા રોકાયેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here