શહેરના અમીન માર્ગ પર વિદ્યાકુંજ સોસાયટીમાં આવેલા પ્રવિણભાઇ પટેલના ઇશાવસ્યમ નામના બંગલામાં રખેવાળી કરતાં સોની વૃધ્ધ ચકુભાઇ ઘુચલા (સોની) (ઉ.વ.60)ની હત્યાનો ભેદ ઉકેલવા માલવીયાનગર પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમો કામે લાગી છે.
Visit Saurashtra Kranti Homepage here
પોલીસને હત્યારાના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. પોલીસે આ ફૂટેજ જાહેર કર્યા છે અને તસ્વીરમાં દેખાય છે એ શખ્સને કોઇ ઓળખતું હોય કે તે ક્યાંય જોવા મળે તો પોલીસને જાણ કરવા જણાવાયું છે. આપનારનું નામ પોલીસ ગુપ્ત રાખશે અને તેમને યોગ્ય ઇનામ આપવામાં આવશે.
Read About Weather here
પોલીસને શકમંદ હત્યારાના સીસીટીવી ફૂટેજ મળ્યા છે. તસ્વીરમાં દેખાય છે એ શખ્સ વિશે કોઇની પાસે પણ માહિતી હોય તો એસીપી જે. એસ. ગેડમ (મો.94095 38638), પીઆઇ કે. એન. ભુકણ (મો.90333 99456), પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી (મો. 88498 77831) હેડકોન્સ. મસરીભાઇ ભેટારીયા (મો.98253 33420) ઉપર જાણ કરવા જણાવાયું છે. ક્રાઇમ બ્રાંચની ટીમો પણ આ ગુનો ઉકેલવા મથામણ કરી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here