ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી દારૂની 227 બોટલ સાથેની રીક્ષા રેઢી મળી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
બાતમીદારો દ્વારા પોલીસને જેવી રીતે  મળે છે. તેવી જ રીતે ગુનાહિત પ્રવૃત્તિ આચરતા તત્ત્વોને પોલીસના દરોડાની ગંધ આવી જતી હોય દરોડા પૂર્વે જ તેઓ નાસી જતા હોય છે. જેને કારણે પોલીસને દરોડા સમયે માત્ર મુદ્દામાલ જ હાથ લાગતો હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

આવા અગાઉ એક બનાવો પ્રકાશમાં આવ્યા છે. આવા જ એક વધુ બનાવમાં ગ્રીનલેન્ડ ચોકડીથી  યાર્ડ તરફ જતા રસ્તા પર એક વિદેશી દારૂ ભરેલી ઓટો રિક્ષા પડી હોવાની પોલીસને માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.જોકે પોલીસ પહોંચી તે સમયે માહિતી મુજબની વિદેશી દારૂ ભરેલી ઓટો રીક્ષા રેઢી મળી આવી હતી. ઓટો રીક્ષામાં તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની જુદી જુદી  કુલ 227 બોટલ મળી આવી હતી.

Read About Weather here

પોલીસે રૂ.91 હજારનો શરાબ ઉપરાંત બે ઓટો રીક્ષા અને એક ટુ વ્હીલ મળી કુલ રૂ.1.86 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.અન્ય એક બનાવમાં ભગતસિંહ ગાર્ડન પાછળ હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર નજીક એક શખ્સ પોલીસને જોઇ વિદેશી દારૂની 36 બોટલ મૂકી નાસી ગયો હતો. પોલીસ  નાસી ગયેલો શખ્સ વૈશાલીનગરનો રાજદીપ ઉર્ફે ભીમો કાનજી પઢિયાર હોવાનું જાણવા મળતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here