જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આશાપુરા સોસાયટી શેરી નં.3માં બંધબારણે જુગાર રમતા પાંચ શખ્સોને રૂા. 11 હજારની રોકડ સાથે ભકિતનગર પોલીસે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

દરોડાની વિગત અનુસાર ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ એચ.એન.રાયજાદા ટીમ  પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે આશાપુરા સોસાયટી શેરી નં.3માં રહેતા અશોક સવજી સુરાણીના મકાનમાં બંધબારણે ચાલતા જુગારમાં દરોડો પાડી અશોક સવજી સુરાણી (ઉ.વ.34),

Read About Weather here

સુરેશ ગોરધન સાવલીયા (ઉ.વ.65), ભાનુ રામજી પાનસુરીયા (ઉ.વ.62), અશોકગીરી ફુલગીરી ગોસ્વામી (ઉ.વ.50) અને બિપીનભાઇ ઉર્ફે કબુતર રણછોડ ભટ્ટ (ઉ.વ.51)ને રૂા. 11 હજારની રોકડ સાથે  કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here